Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
View full book text
________________
અવતારસમી અંગ્રેજોની ટેન્ક ઊતરી પડી.
આકાશમાં તારલિયા ટમટમે. મશાલને અજવાળે અંગ્રેજ સૈન્ય આગળ વધે. ટેન્કની હારની હાર ચાલી આવે. એવામાં ટેન્કની આગળ એક ઝાડ પરથી કોઈ
એકલો ઝઝૂમીશ. એકલો લડીશ.
આવતી કાલની આશામાં આ બાળકને આજે ખોવી ન હતી. એને જિંદગીની પરવા ન હતી. પરવા હતી માત્ર દેશની ઇજ્જતની !
બાર વર્ષનો બાળક બહાર નીકળી પડ્યો. ઠેર-ઠેર ઘૂમવા લાગ્યો. આઝાદીના આશકોને મળવા લાગ્યો. મહામહેનતે બૉબ મેળવ્યા અને ચાલી નીકળ્યો ઇમ્ફાલ બાજુ .
આ તરફ આઝાદ હિંદ સેનાએ અંગ્રેજોની ઊંઘ ઉડાડી દીધી. એના વીર સૈનિકોએ નવો ઇતિહાસ રચ્યો. | ભારતની નારીએ રણચંડીનું તેજ બતાવ્યું.
અંગ્રેજોની વિશાળ સેના અને જેર કરવા આવવા માંડી. ટેન્કો ચાલી, તોપો ચાલી, બંદૂક ચાલી.
આઝાદીના લડવૈયા પાસે પૂરાં શસ્ત્ર કે દારૂગોળો નહોતાં. ખાવા માટે પૂરતો ખોરાક નહોતો. માત્ર હતી હૈયામાં અડગ હિંમત અને ધગધગતી દેશદાઝ!
અંગ્રેજોએ ટેન્કની ટેન્ક ઉતારી, પળવારમાં આખી સેના સાફ કરવાનો મનસૂબો રાખ્યો.
ભીષણ અંધારી રાત. હાથ પણ ભાળી ન શકાય. [ આવે વખતે ઊંચી-ઊંચી ગિરિમાળામાં યમરાજાના ૩૬ - 0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી
અંધારી રાત. કશું દેખાય નહીં. માન્યું કે કોઈ વાનર હશે ! ખડખડાટ સાંભળીને ઝાડ પરથી કૂદ્યો હશે.
ધરતીને રગદોળતી રણગાડી આગળ વધે. અંધારી રાત. સંભળાય એકલો લોખંડનાં પૈડાંનો કિચૂડ કિચૂડ | ભયાનક અવાજ ! ચુપકીદીથી એક પછી એક ટેન્ક આગળ વધે. ટેન્ક ઉપર સિપાહીઓનો ઢગલો. સાથે ડ્રાઇવર અને માથે વળી તોપચી.
સહુથી આગળની ટેન્ક સહેજ આગળ વધી. એકાએક ભયાનક ધડાકો થયો. જંગલનું શાંત વાતાવરણ ખળભળી ઊડ્યું. સૂતેલાં પક્ષીઓ ચિચિયારી પાડતાં જાગી ગયાં. | આગળની ટેન્કનો ખુરદો બોલી ગયો. તોપચી માર્યો | ગયો. એના પરના સિપાહી આગમાં ભડથું થઈ ગયા. ]
સેના આખી થંભી ગઈ. કૂચકદમ અટકી ગઈ. | અંધારી રાતમાં કોણ આવ્યું ? કઈ બાજુથી આવ્યું ? |
0
ઉ ઉ ઉ ઉ0ાઉge 0
0
0
0
0
0
0
ખૂન આપો, આઝાદી મેળવો 0 -0-0-0-0-0- ૩૭
c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5

Page Navigation
1 ... 18 19 20 21 22