Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
View full book text
________________
મેનાને અંગ્રેજ સેનાપતિ કેમ્પબેલ પાસે હાજર કરવામાં આવી. સેનાપતિ એને જોઈને તરત બોલી
ઊઠ્યો,
0
0
0
“અરે લડકી ! તુમ તો હમારા બહોત બડા દુશ્મન હો ! કિસકી બેટી હો?”
મેના બોલી, “હિંદુસ્તાનની બેટી, નાનાસાહેબ પેશ્વાની બેટી.”
સેનાપતિ ચમકીને બોલી ઊઠ્યો.
“ઓહ નાનાસાહેબ ! અવર એનિમી નંબર વન (અમારો સૌથી મોટો દુશ્મન) નાનાસા'બ. તુમ ઉસકી બેટી હો ?”
મેનાએ ગર્વથી કહ્યું, “હા.” સેનાપતિએ ખોટો સ્નેહ બતાવતાં પૂછયું,
“તુમ અપના ફાધર (પિતા)કા પતા બતાઓ. હમ I તુમકો છોડ દેગા. બહોત બહોત ઇનામ દેગા.”
મેના હસતાં-હસતાં બોલી, “સેનાપતિ, તું મને સમજે છે શું? જાણે છે, હું કોણ છું ? હું છું હિન્દુસ્તાનની 4 બેટી. મરવાથી ડરતી નથી. તારા ઇનામની લાલચ
જેવી હજારો લાલચ મને ચળાવી શકે તેમ નથી. કૂતરો રોટલો આપતાં પૂંછડી પટપટાવે, સિંહને કદી એમ ૨૪-0-0-0-0-0-0-0– હૈયું નાનું, હિંમત મોટી
0
0
0
0
0
0
0
અંગ્રેજ સેનાપતિને હિંમતભેર જવાબ
આપતી મેના હિંદુસ્તાનની બેટી -0-0-0-0-0-0-0-
0
=
c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22