Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 03
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 369
________________ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી (૯) વૃ (૫.૫. સેટ્ પિત્તિ) (૧) પાલન પોષણ કરવું (૨) રક્ષણ કરવું, બચાવવું (૩) પૂરવું, ભરવું (૪) પૂર્ણ કરવું. ૩૩૬ (૧૦) નિન્દ્ (ઉ.પ. અનિટ્ નેનેતિ, નૈનિì) (૧) શુદ્ધ કરવું સ્વચ્છ કરવું (૨) ધોવું (૩) પાલન પોષણ કરવું. (૧૧) થ્રુ (ઉ.પ. અનિટ્ વિર્તિ, વિકૃતે) (૧) પાલન પોષણ કરવું (૨) આશ્રયદેવો (૩) ધરવું, ધારણ કરવું (૪) ભરવું, પૂરવું (૫) ભરી દેવું, પૂરું કરવું. સ+મૃ (૧) સંક્ષેપ કરવો, સંકોચ કરવો (૨) પાલન પોષણ કરવું (૩) ધારણ કરવું, ધરવું. (૧૨) માઁ (આ.પ. અનિટ્ મિમીતે) (૧) માવું, સમાવું, સમાવેશ થવો (૨) માપવું, માપ કરવું (૩) તોળવું (૪) જાણવું (૫) નિશ્ચય કરવો. અનુ+મ અનુમાન કરવું, અટકળથી જાણવું. ૩૫+માઁ ઉપમા આપવી, તુલના કરવી, સમાનતા કરવી. નિ+મા સ્થાપવું, સ્થાપન કરવું નિ+માં નિર્માણ કરવું, બનાવવું, રચવું. પ+િમા (૧) માપવું (૨) તોળવું (૩) ગણતરી કરવી. પ્ર+મા સત્યાસત્ય જાણવું. પ્રતિ+મા (૧) માપવું, (૨) તોળવું (૩) ગણતરી કરવી. સ+માઁ માવું, સમાવું, સમાવેશ થવો. (૧૩) વિગ્ (ઉ.૫. અનિટ્ વૈવેતિ, વિત્તે) (૧) જુદું કરવું (૨) જુદું થવું (૩) દૂર કરવું (૪) તૂટવું (૫) છૂટવું, છૂટી જવું (૬) ભેદવું (૭) ચીરવું (૮) વિવેક કરવો (૯) તફાવત જાણવો. ભેદ પારખવો. ૩+વિન્ ઉદ્વેગ કરવો, ખિન્ન થવું વિ+વિન્ તફાવત જાણવો, ભેદ પારખવો. સંસ્કૃતના અભ્યાસ દ્વારા મહાપુરૂષોના જીવનચરિત્ર વાંચવા જીંદગીની અણમોલ ઘડી પસાર થાય. આત્માર્થા આત્મા આત્મકલ્યાણની સાધના કરી કર્મમુક્ત થઈ મોક્ષસુખ પામે એ જ શુભકામના...... સંપાદક :- દિનેશ. કે. મહેતા

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392