________________
ત્રણ ભાઈ અને ચાર બેનની લાડકી પ્રાકુંવરબેનનો જન્મ ચોવટિયા આ કુટુંબમાં વિ. સં. ૧૯૮૮, શ્રાવણ વદ પાંચમના થયો. ઉમરના પાંચમે વરસે દીક્ષાનો અભિગ્રહ કરી વિ. સં. ૨૦૦૪, મહા સુદ તેરસના દિવસે સોળમે વરસે છે
સાવરકુંડલામાં સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય પ્રાણગુરુદેવ તથા શાસનદીપિકા પૂ. મોતીબાઈ શ મ.સ.નાં ચરણમાં દીક્ષા લીધી. દીક્ષા લઈ જીવનને ધન્યતમ્ બનાવવા ગુરૂઆશા છે 01 અને ગુરસેવાને અંતરપટમાં વણી લીધી.
પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનનો સ્વાદ માણે તે ધન્ય બની જાય. શાંત અને 8 આ સુમધુર વાણીનો પ્રવાહ સાંભળતાં સૌ કોઈને આત્મશાંતિનો અનુભવ થાય. પૂજ્યશ્રી પાટ પર બેસીને પ્રવચન આપતાં હોય ત્યારે પૂ. પ્રાણગુરુદેવની અદૃશ્ય | કૃપાદૃષ્ટિ જાણે વરસતી ન હોય ! તેવું ભાસે. પૂજ્યશ્રીનાં પ્રવચનનાં નવ પુસ્તક શ પ્રગટ થયાં છે. દરેક પુસ્તકમાં નવોનો આધ્યાત્મિક ખજાનો જોવા મળશે : . છે (૧) ધર્મ પ્રાણ પ્રવચન - કાંદાવાડી (૨) પ્રાણપરિમલ - કોટ, મુંબઈ . શ (૩) આચાર પ્રાણપ્રકાશ - મુલુંડ (૪) પ્રાણપ્રસાદી - ધનબાદ (૫) પ્રાણપ્રગતિ -
મદ્રાસ (૬) પ્રાણપ્રગતિ- હિન્દીમાં - મદ્રાસ (૭) જનેતા - વિસાવદર 00. A (૮) પ્રાણપ્રબોધ - રાજકોટ (૯) પ્રાણપમરાટ - યોગીનગર, બોરીવલી. શું. પૂજ્યશ્રીનાં આ નવ પુસ્તકો વાંચતાં અનેક આત્મા તરી ગયા, કરી છે X ગયા, ઉચ્ચ સ્થાને પહોંચી ગયા. અરે, સંસારને સ્વર્ગ બનાવી અંતિમ સમયે શ્રી આ સંથારાની સીડીએ ચડી ગયા, એટલું જ નહિ, કેટલાક જીવો આપઘાત કરતા ૪
અટકી ગયા, કેટલાક જીવો તપના રાહે ચડી ગયા અને કેટલાક જીવો વ્યસનમુક્ત A બની ગયા.
તપસમ્રાટ પૂ. રતિગુરુદેવની આજ્ઞાનથી પાંચ ચાતુર્માસ શ્રમણી વિદ્યાપીઠઆ ઘાટકોપર મુકામે કયાં. વિદ્યાપીઠમાં આગમ તથા દરેક પ્રકારની ભાષાનો અભ્યાસ 0 કરીને “વિદ્યાભાસ્કર'ની પદવી પ્રાપ્ત કરી છે. વિદ્યાપીઠમાં ૩૫ સાધ્વીજીઓ 8 અને ૪૦ વૈરાગી બહેનોનો અભ્યાસ પણ પૂશ્રીના નેતૃત્વમાં થયો છે. ગુરપાથી
અલ્પ સમયમાં જ “પ્રખર વ્યાખ્યાતા” અને “શાસનરત્ન' તરીકે પણ 0 પ્રાણકુંવરબાઈ મ.સ. ખ્યાતિ પામ્યાં છે. તપસમ્રાટ પૂજ્યશ્રી રતિલાલજી મહારાજસાહેબે “પૂજ્યશ્રી”ની પદવી આપી છે.
= = = = Ex(V) = = =
પૂજ્યશ્રીએ એક લાખ કિ.મી.નો વિહાર કરીને તેમની પ્રેરણાથી ઘણાં આ સ્થળે ઉપાશ્રય, દવાખાનાં, ઉપાશ્રયના જીર્ણોદ્ધાર, પાઠશાળા, યુવકમંડળ, 0 મહિલામંડળ, પ્રાર્થનામંડળ વગેરેની સ્થાપના કરી ગોંડલ સંપ્રદાયમાં એક અનોખું # સ્થાન મેળવ્યું છે. પોતાના શિષ્યવર્ગને તપના રાહબર બનાવી રત્નત્રયની આ શ આરાધના કરાવે છે. અત્ર, તત્ર અને સર્વત્ર પૂ. પ્રાણગુણીના નામની બોલબાલા છે 0 છે. ૭૦ ચાતુર્માસ એવાં ક્યાં છે કે હજુ સુધી કોઈ ભૂલતાં નથી. ચાતુર્માસમાં આ 8 ચાર ચાંદ લાગે, વિક્રમ સર્જાય એવાં અવનવાં આયોજનો કરી સૂતેલા લોકોને 8ી જગાડ્યા છે. ગુરુની, ગચ્છની, શાસનની, સંઘની, સમાજની જાહોજલાલી વધે છે તેવાં સત્કાર્યો કર્યાં છે. તપસમ્રાટ પૂ. ગુરુદેવ સાથે પહેલું ચોમાસું રાજકોટ8 સરદારનગર, બીજે વડિયા તથા ત્રીજું રાજકોટ-રૉયલ પાર્કમાં સામૂહિક ત્રણ જ આ ચાતુર્માસ કરી ગુરુદેવની વાંચણીનો અનન્ય લાભ લીધેલ છે. A પૂ. પ્રાણગુરણીએ તેમનાં માતુશ્રી ગંગાબેન જયાચંદ ચોવટિયા અને તે છે ભાભીશ્રી તારાબેન રતિલાલ ચોવટિયાને દીક્ષાદાનની સાથે સંથારો કરાવી માવિત્રના 0 ઋણમાંથી યત્કિંચિત મુક્ત થયાં છે. પૂજ્યશ્રી તથા તેમનાં શિષ્યાઓની નાદુરસ્ત X તબિયત હોવાના કારણે વલસાડ-મગોદ “પ્રાણધામ''માં સ્થિરવાસ કરી છે R સાધનામાં અડીખમ આગળ વધી રહ્યાં છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી જ શ “પ્રાણધામ' એક અદ્વિતીય ધામ બની ગયું છે. જે આવે તે કાંઈક પામીને જ ફસ જ જાય છે. આજે પ્રાણધામમાં શાસનરત્ના પૂ. પ્રાણકુંવરબાઈ મ.સ., યશસ્વી * પૂ. યશોમતીબાઈ મ.સ., સેવાભાવી પૂ. પ્રજ્ઞાબાઈ મ.સ., સ્વાધ્યાપ્રેમી શ્રી પૂ. શૈલાબાઈ મ.સ., વિરલવિભૂતિ ડૉ. પૂ. વિરલબાઈ મ.સ, કોકિલકંઠી છે છે પૂ. પ્રિયલબાઈ મ.સ.. બિરાજે છે. તેઓશ્રીના સાંનિધ્યમાં આ પવિત્ર ભૂમિમાં
જ્ઞાનસત્રનું આયોજન - કાંચનમણિયોગનું સર્જન કરી જ્ઞાનની ગરિમા વધારી આ # છે. પૂજ્યશ્રીના કયાકયા ગુણને કંડારવા ? બધા જ ગુણ લખવા બેસીએ તો આ આ આખી બુનાં પાનાં ઓછાં પડશે. આપશ્રી યુગોયુગ વર્ષ જીવી અનેક આત્માઓને o ભવ્ય રસ્તે ચડાવો. આપ આરોગ્યનના અમૃતને પ્રાપ્ત કરો...
શાસનરત્ના પૂજ્યશ્રી પ્રાણસુંવરબાઈ મ.સ.નાં સુશિષ્યા છે વલાસા.
ડૉ. વિરલબાઈ મહાસતીજી 555555x(VI) =======
A પ્રાણધામ :
એ.