Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 7
________________ સમર્પણ છે સ્વ. પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય, આગામપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ ! આપના પવિત્ર સાંનિધ્યમાં બેસવાને જે સમય મળે તે જીવનને એક અણમોલ અવસર બની ગયે; આ સમય દરમ્યાન આપની નિર્દભ અને નિર્મળ સાધનાનાં અને પાગામી તથા જીવનસ્પર્શી વિદ્વત્તાનાં જે દર્શન થયાં તે સદાસ્મરણય અને માર્ગદર્શક બની રહ્યાં છે; આપની સરળતા, નમ્રતા, સહૃદયતા, નિખાલસતા, કરુણુંપરાયણતા, સ્વસ્થતા, નિરભિમાન વૃત્તિ, શાંત અને પરગજુ પ્રકૃતિ, ગુણગ્રાહક દૃષ્ટિ, ઉદારતા, અપ્રમત્તતા અને સમતાનું સ્મરણ આજે પણ મૂકપણે ધર્મભાવનાનું પ્રેરક બની રહે એવું છે; અને પ્રસન્નતાથી શોભતો આપને વૈરાગ્ય તો અતિવિરલ અને ગુરુ ગૌતમસ્વામીની પુણ્યસ્મૃતિ જગાડે એવો છે. આપના ઉપકારનું કેટકેટલું સ્મરણ કરીએ! આપના ઉપકારોની યત્કિંચિત સ્મૃતિરૂપે આ પુસ્તક આપને સમર્પણ કરીને કૃતાર્થ થાઉં છું. – ચરણરજ રતિલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 260