Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust

Previous | Next

Page 6
________________ શ્રી ગૌતમસ્વામીનું અષ્ટક અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર. ૧ પ્રભુ વચને ત્રિપદી લહી, સૂત્ર રચે તે વાર; ચઉદય પૂરવમાં રચે, કાલોક વિચાર. ૨ ભગવતી સૂત્રે ધુર નમી, બંભી લિપિ જયકાર; લેક-લોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર. ૩ વીર પ્રભુ સુખિયા થયા, દિવાલી દિન સાર; અંતર્મુહરત તતક્ષણે, સુખિયો સહુ સંસાર. ૪ કેવલજ્ઞાન લહે યદા, શ્રી ગૌતમ ગણધાર; સુર-નર હરખ ધરી તદા, કરે મહોત્સવ ઉદાર. ૫ સુર-નર પરષદા આગલે, ભાખે શ્રી શ્રતનાણ; નાણ થકી જગ જાણીએ, દ્રવ્યાદિક ચઉ ઠાણ. ૬ તે શ્રુતજ્ઞાનને પૂજીએ, દીપ ધૂપ મને હાર; વીર આગમ અવિચલ રહો, વરસ એકવીસ હજાર. ૭ ગુરુ ગૌતમ અષ્ટક કહી, આણું હર્ષ ઉલ્લાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ. ૮ (આઠમી કડી આ પ્રમાણે પણ મળે છે) શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે સુવિચાર; નિરધાર. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 260