Book Title: Gunanurag Kulak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra ગુણાનુરાગીને સદા નમકાર ગ્રંથકાર કરે છે. www.kobatirth.org ૩ ભાવાથે—એને હંમેશાં અકૃત્રિમ ગુણાનુરાગ રહે છે, તેને ધન્ય છે. તેઓ પુણ્યવંત છે, તેને મ્હારા સા પ્રણામ હજો, ગુણાનુરાગ કરવાથી ધન્યવાદ પ્રાપ્ત થાય છે. કૃત્રિમ અનુરાગ કરવા ઘટે છે. ઉપર ઉપરથી સ્વાર્થ વા કપટબુદ્ધિથી કેટલાક ગુણાનુરાગના ડાળ ધારણ કરે છે, અને સ્વાર્થ સરે છે, એટલે અપવાદ ખેલવા મંડી જાય છે. કેટલાક પુરૂષા કાઈપણ પ્રકારની સ્વાર્થમુદ્ધિ વિના માગાનુસારીપણાથી ગુણાને રાગ ધારે છે, તેવા પુરૂષોને ધન્યવાદ ઘટે છે. જે પુરૂષો શત્રુ થઇને માર માર કરતા આવેલા પુરૂષોના પણ છતા ગુણના રાગ ધારે છે, પ્રાણાંતે શત્રુના પણુ અવગુણી ખેાલતા નથી તેઓને સદાકાળ નમસ્કાર થાએ. જેની સાથે પ્રેમ હાય છે તેના ગુણાને તે રાગ થાય છે, પણ જેના ઉપર પ્રેમ ન હેાય પ્રતિપક્ષી હાય તેના ગુણાના રાગ થવા એ કાંઈ સામાન્ય વાત નથી. ક્રાઇ પોતાની નિંદા કરવા મંડી જાય છે, ત્યારે આપણે તેના દોષ। પ્રકાશીએ છીએ, ચીડાઇએ છીએ તેનું પુરૂં કરવા બાકી રાખતા નથી. તેના ગુણા પણ અવગુણુ રૂપે ભાસે છે, એમ વિચાર કરતાં સમજાશે. આ ઉપરથી કહેવાનું કે અવગુણીમાં પણ કાઈ ગુણુ હેાય વા શત્રુમાં પણ કાઇ ગુણુ હાય તો તેને રાગ કરવા કઈ સામાન્ય ગુણુ કહેવાય નહીં, સદાકાળ ગુણાનુરાગ એક સરખા ધારણ કરવા જોઇએ, વિશેષ શું? ગુણાનુરાગમાં સર્વ સમાય છે તે જણાવે છે. બહુ ભણવા વગેરેથી શું ? ફક્ત એક ગુણાનુરાગ ધારણ કરવા યાગ્ય છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાથા. 118 11 किं बहुणा भणिएणं, किंवा तविएण किंवा दाणेणं; इकं गुणानुरायं, सिक्खह सुख्खाण कुलभवणं. ભાવાર્થ—ઘણું ભણવાથી, ઉગ્ર તપ કરવાથી કે અતિ દાન દેવાથી કંઇ વળવાનું નથી. સર્વ સુખાનું સ્થાન એવા ગુણા નુરાગને શીખા, અર્થાત્ ગુણાનુરાગ ધારણ કરવાની ટેવ પાડા, અનેક વિદ્યાના અભ્યાસ કર્યો હાય તા પણ અભિમાન–નિ ંદાદિક દોષો જતા નથી. વાચ વિદ્યાયન = મેભૂત ઇત્યાદિ દોષોને નાશ ગુણાનુરાગ વિના થતા નથી. વિદ્વાને! પરસ્પર એક ખીજાની વિદ્વતાનું ખંડન કરે છે. એક વિદ્વાન પ્રોફેસર થઈને પણ જ્યાં ત્યાં દોષો ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે. ગુણાનુરાગ વિનાના વિદ્વાન પેાતાની વડાઇ અને પરની હલકાઇ કરવા અનેક પ્રકારના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28