Book Title: Gunanurag Kulak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણથી કરડે મનુષ્યને અસર કરી દોષથી મુક્ત કરે છે. અહ! આ કેટલે બધે ચમત્કાર! એક બહાના બાળકના મુખપર કાળો ડા પડ હોય છે તેને કહીએ કે છોકરા હારું મુખ કાળું છે ત્યારે તે ખીજવાશે અને ઉલટ કહેશે કે ત્યારે મુખ કાળું છે. છોકરાને પણ આવી શિક્ષા કડવી લાગે છે, અને સામો દેષ દેવા બોલે છે, પણ જે તે છોકરાને દર્પણ આપીએ તે પિતાની મેળે મુખપર લાગેલો ડાઘ ખરાબ લાગવાથી કાઢી નાંખશે. આ દષ્ટાંત બરાબર મનન કરવા લાયક છે. મનુષ્યોના દેષ કાઢવાને માટે કદી જાત ટીકાથી ઉપદેશ આપવો નહિ. કિંતુ દર્પણની પેઠે તેને સત્સમાગમ, જ્ઞાનોપદેશ, આત્મજ્ઞાન વગેરેને ઉપદેશ આપવો. દેવી જાણે કે ખાસ આ મહિને જ કહે છે, મારી નિંદાજ કરે છે, એમ લાગે તેવી રીતે ઉપદેશ આપવો નહિ; એગ્ય ઉપદેશ આપે અન્યથા મૌન રહેવું. संपइ दूसम समए, दीसइ थोवोवि जस्स धम्मगुणो; बहुमाणो कायव्वो, तस्स सया धम्मबुद्धीए. ॥२५॥ ભાવાર્થ–પંચમઆરામાં (કલિકાલમાં) વર્તમાન સમયમાં જે પુરૂ પમાં અલ્પ પણ ધર્મગુણ દેખાય તેનું હમેશ ધર્મકલિકાલમાં અલ્પ પણ બદિથી બહુમાન કરવું, કારણ કે અલ્પપણ ધમૅગુ. ધર્મગુણનું બહુમાન કરવું એમ કર્તા કહે છે. શુનું બહુમાન પોતાના આત્માને ઉચ્ચ કરે છે. વર્તમાન સમયમાં ગમે તે ધમ હોય તે પણ અષ્ટ કર્મના ઉદયમાં તે છે તેથી દેષિત ગણવાને-કર્મ દેવ વિના નિર્મળ ગુણવંત કોઈ સાધુ પણ મળી શકવાના નથી, ત્યારે કેમ કરવું? તેના ઉત્તરમાં કહેવાનું કે ગુણ દૃષ્ટિથી ગુણો જેવા, ગુણે લેવા અને દોષ તરફ લક્ષ્ય આપવું નહિ. ગુણાનુરાગ કદી મૂકે નહિ. એજ આ કાળમાં તરવાને પ્રથમાવસ્થામાં મુખ્ય ઉપાય છે. આ કાળમાં જે ગુણાનુરાગી હોય તેને પણ ધન્યવાદ ઘટે છે, કારણ કે ગુણાનુવાગી પુરૂષને હાલમાં પ્રાયઃવિરહ દેખાય છે, ગુણુનુરાગમાં પણ કંઈ નથી એમ કેટલાક કહી તેને મતિ પ્રમાણે અર્થે કરી વિરૂદ્ધ વિચારમાં આશય ખેંચી જાય છે. પરના ગુણને સાંભળતાં જ કેટલાકને તે ઉલટી આવ્યા જેવું થાય છે. દુષમ કાળમાં ગુણાનુરાગ પ્રાપ્ત થયો તે અલ્પકાળમાં મુક્તિ મળશે એમ સમજવું. ક્રિયારૂચિની આગળ જ્ઞાનરૂચિની પ્રશંસા કરીએ તે ક્રિયારૂચિ કંઈ પણ નિંદા કર્યા વિના રહેશે નહિ, મનમાં પણ બબડયા કરશે. તેમજ જ્ઞાનવાદીની આગળ ક્રિયા રૂચિનું વર્ણન કરીશું તે તેવુંજ બનવાનું; જાના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28