Book Title: Gunanurag Kulak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ગુણોનું પણ ગ્રહણ કરવું, તથા તેઓના ગુણોનું બહુમાન કરવું. અહે જગતમાં સાધુઓ તથા સાધ્વીઓને ધન્ય છે કે જે પરોપકારને માટે છે. વનને ગાળે છે. શ્રાવક અને શ્રાવકા ગુણાનુરાગથી એમ ચિંતવે કે અહ આપણે છકાયને કુટ કરીએ છીએ, આરંભ કરીએ છીએ. માટે આપને ણથી સાધુ અને સાધ્વીઓ અનંતગુણ ઉચ્ચ છે, આત્મભેગ આપીને ગૃહસ્થને ઉપદેશ આપે છે, દુઃખ વેઠીને પણ ગામે ગામ વિહાર કરે છે કરૂણાબુદ્ધિથી ગૃહસ્થને સાધુ વ્રત અર્પે છે, પુસ્તકે લખાવી સુધારે છે ગામેગામ ધર્મનું વર્ણન કરે છે. જ્ઞાન અપ અજ્ઞાનનો નાશ કરે છે. સાધુ અને સાધ્વીઓનાં બાહ્યવ્રત પણ એવાં છે કે તે સ્વપર હિતસાધક છે. તે વ્રતનું મહારામાં કંઈ ઠેકાણું નથી. સાધુ અને સાધ્વીની નિંદા કરવાથી ખરેખર પરભવમાં સાધુપણું પ્રાપ્ત થનાર નથી; ઉચ્ચ દયાદિ ગુણે મળનાર નથી. એમ સમજીને શ્રાવક અને શ્રાવિકાઓ નિંદા કરવાની ટેવ દૂર કરે છે. નિંદા દોષને વારનાર મુક્તિ પામે એમાં સંદેહ નથી. पासथ्याइसु अहुणा, संजमसिढिलेसु मुक्कजोगेसुः नोगरिहा कायव्वा, नेव पसंसा सहामजे... ॥२३॥ ભાવાર્થ-હાલમાં ચારિત્ર વેગ પાળવામાં શિથિલ થઈ ગયેલાઓની પણ સભામાં નિંદા વા પ્રશંસા કરવી યોગ્ય નથી. કર્તા-પાસસ્થાદિકનીપણું તાત્પર્યર્થ કે તેવાઓના સંબંધમાં માધ્યસ્થ ભાવ નિંદાને ત્યાગ બતાવે છે """ ધારણ કરે, જેઓએ ચઢતે ભાવે ચારિત્ર લીધું હેય પણ કર્મના ઉદયથી પાછા પડી ગયા હોય, પંચમહાવ્રતમાં દોષ લગાડયા હેય, બ્રહ્મચર્યને ભંગ કર્યો હોય, જુઠું બેલતા હેય, આ ત્મસમાધિમાં ન રહેતા હોય, રાગદ્વેષ કરતા હોય, તેવાઓની પણ પ્રાણ ઉત્તમ ચારિત્ર ધારકેએ તથા ભકત વા પંડિતનામ ધરાવનારાઓએ નિંદા કરવી નહિ. ચારિત્રમાં ચડતા અને પડતા પરિણામ ઘણુ વખત થયા કરે છે. જે ચડે છે તે જ પડે છે, અને જે પડે છે, તે જ ચડે છે. કેટલાક સાધુનાં વતે લેવા કે પાળવા સમર્થ નથી, પિતે સાધુ થતા નથી, સાધુ થાય તેને અટકાવે છે, છતાં ગમે તે સાધુના દેષ બોલવા મંડી જાય છે અને જ્યારે કોઈ સાધુ હૈને (નિંદક શ્રાવકને ) ઠપકો આપે ત્યારે કહે કે અમારે શું છે ? અમે તે છૂટા છીએ, અમે તે વેશ્યાના ઘેર પણ જઈએ, તમે માથું મુંડાવ્યું છે માટે તમને નિંદીશું. ત્યારે સાધુ મહારાજ તેને કહે છે કે હે શ્રાવક નામધારક, ત્યારે પણ શ્રાવકના ગુણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28