________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે દેશી છીએ એમ જાણે છે, પણ તેઓની નિંદા કરે છે, તેની પાસે તે તે જતા નથી, ઉલટા તેનું પણ બુરૂ કરવા પ્રયત્ન કરે છે. ઢેડને અડનારો બ્રાહ્મણ પણ અભડાય તેમ દોષીઓના દોષ બેલનારા પણ તે તે દોષના પ્રસંગે સપાટામાં આવી જાય છે. દોષીઓની નિંદા કરનારાઓએ સમજવું કે અન્યની નિંદાનાં બણગાં ફુકવાથી ભંગીપણું પ્રાપ્ત થવાનું, અને દેવીઓને નિર્દોષ કરી શકવાના નથી. તમારામાં નિંદા કરવાને દેષ કાઢી નાખે, તમે નિંદા કોઈની પ્રાણુતે પણ નહીં કરે. એવી ઉત્કૃષ્ટ દશામાં રહેશે ત્યારે દેશીઓ પણ તમારું વર્તન, શુદ્ધ પ્રેમવાળું જોઈ તમે ઉપદેશ નહિ આપે તે પણ પિતાનું વર્તન સુધારવાના પ્રયત્ન કરશે, અને તેના ઉપાયે તમને પુછશે. પિતાના સર્વ દેષની હકીકત તમને કહેશે. તેઓ દેષથી મુક્ત થશે. એમ ખાત્રી રાખશે. ગંગાના જળે ગંદકીવાળા જળની નિંદા ન કરવી જોઈએ પણ મલીન જળને પિતાનામાં ગંગાનું જળ ભેળવશે એટલે મલીન જળ પણ નિર્મળ બની જશે, કાઈના પણ દેની નિંદા ન વદનાર તીર્થંકરે આદિ ઉત્તમ પુરૂષો છે, તેઓની સંગતથી હજારે છ દેવ મુક્ત થાય છે. દેષ બોલનારાઓને ભલામણ કે તમો પણ તીર્થંકરના જેવી યોગ્યતા મેળવે તે તુર્ત હજારો લાખ દેવીઓને તમે નિર્દોષી બનાવી શકશો. પણ હેનિંદકે! તમે પિતાનામાં રહેલા મેરૂપર્વત જેટલા મોટા દે જેતા નથી, કેઈની આગળ કહેતા નથી, રખેને કોઈ જાણે તે પ્રાણ જાય એમ વિચારે છે અને અન્યના દેષ જેવા તથા કહેવા મંડી જાઓ છે, વિચારો ! આ તમારી કેવી અધમતા? માટે યોગ્યતા પ્રાપ્ત કરે, ગંભીર બનો, અધમ અને અધમાધમ મનુષ્યની પણ નિંદા કરવાનું કર્મ છેડી દે– पञ्चं गुब्भड जुव्वणं, वंत्रीणं सुरहिसार देहाणं; जुवईणं मज्जगओ, सव्वुत्तम रूपवंतीणं. ॥१५॥ आजम्म बंभयारी, मणवयकाएहिं जो धरई सीलं; सव्युत्तमुत्तमो पुण, सो पुरिसो सव्व नमणिज्जो. ॥१६ ।। एवं विह जुवइगओ, जो रागीहुज कहवि इग समय बीय समयंमि निदइ, तं पावं सव्वभावेणं. ॥१७॥ जम्मंमि तम्मि न पुणो, हविज्ज रागो मणमि जस्स कया . सोहोई उत्तमुत्तम, रूवो पुरिसो महासत्तो.. ! ૨૮.
For Private And Personal Use Only