Book Title: Gunanurag Kulak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra કષાયાગ્નિના હેતુઓને ત્યાગ બતાવે છે. www.kobatirth.org तं नियमा मुत्तव्यं, जत्तो उपज्जए कसायम्गी; तं वधुं धारिज्जा, जेणोक्समो कसायाणं. * ?? | ભાવાર્થ—જેથી કષાયરૂપ અગ્નિ ઉત્પન્ન થાય તેવું કાર્ય અવશ્ય ત્યાગવું જોઇએ, અને જેથી કષાયા દબાઇ જાય તેવું કરવું જોઇએ ક્રોધ, માન, માયા, લાભ, ઇષ્મા, કામ વગેરે કાયાના ઉત્પાત થાય એવા હેતુઓને ત્યાગ કરવા જોઇએ. પોતાને કષાયેા ઉત્પન્ન થાય અને પરજીવાને કષાયેા ઉત્પન્ન કરાવે એવી નિદા વગેરે દોષોના ત્યાગ કરવા જોઇએ, ગુણાનુરાગથી કપાયે ટળે છે. અર્થાત્ તેનું પ્રશસ્યપણે રૂપાંતર થાય છે, માટે જે જે હેતુઆથી કષાયેા ટળે તે તે હેતુએ આદરવા જોઈએ. સમતાને માદરવાથી કષાયાના નાશ થાય છે. રાગમાં પણ નહિ પડવું તેમ ્ષમાં પણ નહિ, આવી દશાને સમતા કહેવામાં આવે છે. આ દશા ઉચ્ચ છે અને તેના પહેલાંની ગુણાનુરાનની દશા છે. ગુણાનુરાગથી નિંદા—ચાડી વગેરે અનેક દોષો નાશ પામે છે, તેથી કષાયા પણ મદ પડે છે. જ્ઞાની પુરૂષો કહે છે ગુણાનુરાગ ધારણ કરવાથી કષાય કેવી રીતે શાંત થાય તે તમારા અનુ ભવમાં આવશે. કષાયાગ્નિને ક્ષમા જલથી શાંત કરવી. પરના અવગુણુ ન ખેલવાથી પરને પણ પાતાના નિમિત્તથી કષાયરૂપ અગ્નિ ઉત્પન્ન થતી નથી. ગુણાનુરાગનું એ ફળ છે. કર્તા, સર્વ પ્રયત્નથી નિંદા છેડી દેવાનું બતાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir जइ इच्छइ गुरुपत्तं, तिहुयण मज्झमि अप्पणो नियमा; ता सव्वपयत्तेणं, परदोसविवज्जणं कुणह || ૧૨ || ભાવાર્થ—જો ત્રણ ભુવનમાં હે આત્મન હારે.ગુરૂ એવું પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો સર્વ પ્રકારના ઉદ્યમથી પારકા દોષ જોવાના તથા ખેલવાના છેડી દે, પુરના દેાષા જોવાની તથા ખેલવાની જ્યાં સુધી ઈચ્છા છે, ત્યાં સુધી માગાનુસારિનાં લક્ષણા પણ પ્રાપ્ત થતાં નથી. તે સમ્યક્ત્વની શી વાત ? સમ્યક્ત્વવત આત્મા પોતાના દોષો જુએ છે અને કરવા પ્રયત્ન કરે છે. લાખા વા કરાડે! ઉપાય કરીને પણ પારકા દેષ ખેલવાની ટેવ ત્યાગવી જોઇએ, પારકા દોષ ખેલવાની ટેવ વાર્યા વિના ઉત્તમ થઈ શકાતું નથી. પુરૂષના ધમા તરફ જોતાં પણ એમ જણાય છે કે પારકા દોષો ખેલવા એ પુરૂષને છાજે નહિ, માટે પ્રાણાંતે પણ પરના દોષાં ખેલવા નહિ. તેના નાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28