________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અછતાં આળ પણ ગુણીજના પર મુકવા અચકાતા નથી, ગુણી પુરૂષોના ગુણ દેખવાને ઇર્ષાળુઓની સદ્ગુણ દૃષ્ટિ બંધ થયેલી હાય છે. ધન્નુર ભ ક્ષકની પેઠે તે ગુણાતે પણ વિપરીતપણે દેખ્યા કરે છે, ઇધાળુએ કાઇની પ્રશ'સા સાંભળે છે તે! તે ઉપર લક્ષ ન રાખતાં, સામા પુરૂષોની અંદર કયા દુર્ગુણ છે તેજ જોવામાં ધ્યાન રાખ્યા કરે છે. સમતિજીવ પરના સદ્ગુણો જોવામાંજ દૃષ્ટિ રાખે છે, ત્યારે તે ( ઇર્ષાળુ ) પરના અવગુણ દેખવામાં દૃષ્ટિ રાખે છે. જેમ કાગડા ચાંદાં દેખે છે તેમ ઈવાળુ પારકા અવગુણ દેખે છે. પોબળથી અંધ બનેલે પુરૂષ અનેક અવગુણાને ધારણ કરતા છતા તથા અષ્ટ કર્મીની વર્ગણાને ગ્રહણ કરતા થકા ચોરાશીલાખ જીવયેાનિમાં પરિભ્રમણ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जं अन्भसेई जीवो, गुणं च दोषं च इत्थ जम्मंसि; तं परलोए पावर, अभ्भासेणं पुणो तेणं. ભાવાર્થ
ગુણ કે દેષ એ બેમાંથી જેને અભ્યાસ થાય છે તે પરભવમાં પમાય છે.
|| 2 11
આત્મા આ ભવમાં ગુણ કે દ્વેષ એ બેમાંથી જેને અભ્યાસ કરી શકે છે તે પરલેાકમાં પામે છે, તે આ ભવમાં સદ્ગુણાના વિશેષ અભ્યાસ કરવામાં આવે છે તે પરભવમાં વિશેષત:સદ્ગુણા ખીલી શકે છે અને દાષાને વિશેષતઃસેવવામાં આવે છે તે પરભવમાં દેષાજ પ્રગટે છે, જે પ્રકારના ગુણને અભ્યાસ કરવામાં આવે છે તે પ્રકારને ગુણ પ્રકટી શકે છે. ધારો કે એક મનુષ્ય આ ભવમાં ધૈર્ય અને વિનય એ એ ગુણને વિશેષ અભ્યાસ કરતા હાય અને કંજુસાઈ દોષને સેવતા હોય છે તે પરભવમાં અવતાર લેતાં તેનામાં ધૈર્ય અને વિનય ગુણ પ્રગટે છે, પણ કે જુસાઈ હૃદયમાં આવે છે. કેાઈ મનુષ્ય આ ભવમાં દયાવંત હોય અને લાભદોષનું વિશેષતઃ સેવન કરતા હોય છે તે પરભવમાં દયાવંત થાય છે, પણ લેાભી વિશેષ દેખવામાં આવે છે. કાઈ આ ભવમાં પરોપકારી વિશેષત: હાય પણ મૈથુનની ઇચ્છા વિશેષ હોય છે તે પરભવમાં અવતાર પામતાં પરાપકારના ગુણુ સ્વભાવે ખીલે છે, પણ કામની ઇચ્છાથી તે કામી અત્યંત ગણાય છે. આ ભવમાં જો ચારિત્ર પાળવાના વિશેષ અભ્યાસ હાય, ચારિત્રઉપર વિશેષ રાગ હોય છે. તે પરભવમાં તે પુરૂષને ચારિત્ર ત્વરિત પ્રાપ્ત થાય છે, કાઇ મનુષ્યતે આ ભવમાં સાધુ થવાના વિશેષ ગુણાનુરાગ હોય છે તેા પરભવમાં સાધુ થવાની તીવ્રેચ્છા ધરાવે છે અને તે સાધુ થઈ શકે છે. જો આ ભવમાં સમ્યકત્વધર્મ ઉપર વિશે
For Private And Personal Use Only