________________
દુનિયા ભરની વસ્તુઓ વાપરતા નથી છતાં અવિરતિનું પાપ લાગે છે.
અપકાયનાં અસંખ્યાતી જીવોને અભયદાન આપવા બાર કલાક , માટે ૧૧૫-૨૫ ડોલ પાણી વાપરવાનો સંકલ્પ કરો.'
જ
બાર કલાકમાં ૨૫-૫૬૦ વનસ્પતિની સંખ્યા વાપરવાનો સંકલ્પ કરી અસંખ્યાતી વનસ્પતિના વોનો અભયદાન આપો.
--
-
---
-
-
બાર કલાકમાં ઘોડાગાડી-મોટર-બસ રેલ્વે વિગેરે ૨૫-૫૦૬૦ થી વધારે નહિ વાપરવાનો સંકલ્પ કરો જેથી તેમાંથી થતી હિંસાના પાપથી બચવાનો લાભ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org