Book Title: Essence of Jainism Part 02
Author(s): Kushalchandravijay
Publisher: 108 jain Tirth Darshan Trust

Previous | Next

Page 158
________________ શ્રી સમવસરણમાં સૂર્ય ચંદ્ર મુળ વિમાન સાથે આવતા સમયની ખબર ન પડવાથી મગાવતી ઉતાવળથી આવી રહ્યા છે. ગુણી ચંદનબાળા સાધ્વી મૃગાવતી આવતા જાગી ગયા અને મોડુ થવાથી સાધ્વી મૃગાવતીને ઠપકો આપે છે. શિષ્યા સાધ્વી શ્રી મૃગાવતીને પક્ષે મળતા પશ્ચાતાપ થાય છે અને તે દ્વારા કેવળ જ્ઞાન થાય છે. સુતેલા ગુણી ચંદન બાળાના હૂથ પાસેથી સર્પ પસાર થતાં મૃગાવતી જ્ઞાનથી જાણી, હથ ઉચો કરે છે. સૂતેલા ચંદનબાળા સાથ્વી પાસેથી સર્પ પસાર થાય છે. ગુણી ચંદન બાળા શિષ્યા મૃગાવતીને ક્ષમાપના આપતા તેમને પણ કેવળજ્ઞાન થાય છે. ગુણી ચંદનબાળા તથા શિબા મૃગાવતી એમ બન્નેને ક્ષમાપના કરતા કેવળજ્ઞાન થયું. || છે Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170