________________
આયંબિલ, ઉપવાસ કરે તે દરમિયાન દિવસના સમયે સૂવું જોઈએ નહિ રમતો રમવી જોઈએ નહિ તેમ જ ગપ્પા મારવા જોઈએ નહિ....
ઉપવાસ, આયંબિલ કરે તે દરમિયાન પૂજા, સામાયિક અને સ્વાધ્યાય કરવા જોઇએ. ભક્તિ કરવા
તપના પારણાં સમયે ને ત્યાર બાદખાવાની લોલુપતા રાખવાથી આરોગ્ય બગડે છે અને તપ પ્રત્યે અરૂચી થાય છે. તપ કર્યા પછી છૂટે મોઢે | વાપરવું નહિ. બે આસણું વિગેરે કરવું જોઇએ.
જેથી આરોગ્ય સચવાય છે અને તપ પ્રત્યે રૂચી થાય છે.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org