SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ આયંબિલ, ઉપવાસ કરે તે દરમિયાન દિવસના સમયે સૂવું જોઈએ નહિ રમતો રમવી જોઈએ નહિ તેમ જ ગપ્પા મારવા જોઈએ નહિ.... ઉપવાસ, આયંબિલ કરે તે દરમિયાન પૂજા, સામાયિક અને સ્વાધ્યાય કરવા જોઇએ. ભક્તિ કરવા તપના પારણાં સમયે ને ત્યાર બાદખાવાની લોલુપતા રાખવાથી આરોગ્ય બગડે છે અને તપ પ્રત્યે અરૂચી થાય છે. તપ કર્યા પછી છૂટે મોઢે | વાપરવું નહિ. બે આસણું વિગેરે કરવું જોઇએ. જેથી આરોગ્ય સચવાય છે અને તપ પ્રત્યે રૂચી થાય છે..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.006769
Book TitleEssence of Jainism Part 02
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1992
Total Pages170
LanguageEnglish
ClassificationBook_English
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy