________________
સુવ્રત શેઠ ઘરે પૌષધ માં બેઠા છે. ત્યાં ચોર ચોરી કરે છે. છતાં પણ પોતાની સ્થીરતા ગુમાવતા નથી. . . .
એક દિવસ સુવ્રત શેઠ પૌષધમાં બેઠાં છે. તેવામાં આજુબાજુનાં મકાનોમાં આગ લાગી લોકો તેને બહાર નિકળવા કહે છે. || ` છતાં પણ સુવ્રત શેઠ પૌષધની સ્થીરતા ગુમાવતા નથી.
Jain Education International
રાજાના સીપાહીઓ, ચોરોને પકડી જાય છે. . . .
સવારમાં પૌષધ પાળીખીને રાજ દરબારમાં ભેટ સોગદ લઈ જાય છે. અને ચોરોને છોડાવે છે. ચોરો આવિ શુદ્ધ ભાવના જોઈ પોતાનું જીવન સુધારે છે.
કેવિ અનુપમ સ્થીરતાં ?
આમ આજુ બાજુના મકાનો આગમાં નાશ પામે છે. સુવ્રત શેઠની સ્થીરતાના પ્રભાવથી તેનું મકાન બચી જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org