SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સુવ્રત શેઠ ઘરે પૌષધ માં બેઠા છે. ત્યાં ચોર ચોરી કરે છે. છતાં પણ પોતાની સ્થીરતા ગુમાવતા નથી. . . . એક દિવસ સુવ્રત શેઠ પૌષધમાં બેઠાં છે. તેવામાં આજુબાજુનાં મકાનોમાં આગ લાગી લોકો તેને બહાર નિકળવા કહે છે. || ` છતાં પણ સુવ્રત શેઠ પૌષધની સ્થીરતા ગુમાવતા નથી. Jain Education International રાજાના સીપાહીઓ, ચોરોને પકડી જાય છે. . . . સવારમાં પૌષધ પાળીખીને રાજ દરબારમાં ભેટ સોગદ લઈ જાય છે. અને ચોરોને છોડાવે છે. ચોરો આવિ શુદ્ધ ભાવના જોઈ પોતાનું જીવન સુધારે છે. કેવિ અનુપમ સ્થીરતાં ? આમ આજુ બાજુના મકાનો આગમાં નાશ પામે છે. સુવ્રત શેઠની સ્થીરતાના પ્રભાવથી તેનું મકાન બચી જાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.006769
Book TitleEssence of Jainism Part 02
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1992
Total Pages170
LanguageEnglish
ClassificationBook_English
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy