Book Title: Dhyanavichar
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan
View full book text
________________
પરિશિષ્ટ નંબર ૨
आद्यगणधरप्रभृतिसाधुसंख्या आद्यमहत्तराप्रभृतिसाध्वीसंख्या (વલય ૧૮)
(વલય ૧૯). ક્રમ તીર્થંકર
મુખ્ય ગણધર મુનિ સંખ્યા મુખ્ય સાધ્વી સંખ્યા (૧) શ્રી ઋષભનાથ ભગવાન..........શ્રી ઋષભસેન આદિ...........૮૪૦૦૦ ... બ્રાહ્મી આદિ..... ૩૦૦૦00 (૨) શ્રી અજિતનાથ ભગવાન ..........શ્રી સિંહસેન આદિ.......... ૧૦0000 ... ફાલ્ગની આદિ. ૩૦૩૦૦૦ (૩) શ્રી સંભવનાથ ભગવાન.............. શ્રી ચારૂ આદિ..................... ૨00000. શ્યામા આદિ ... ૩૩૬૦૦૦ (૪) શ્રી અભિનંદન સ્વામી ભગવાન શ્રી વજનાભ આદિ ...... ૩00000.... અજિતા આદિ ૬૩0000 (૫) શ્રી સુમતિનાથ ભગવાન........... શ્રી અમરગણી આદિ.... ૩૨૦૦00... કાશ્યપી આદિ. પ૩0000 (૬) શ્રી પદ્મપ્રભનાથ ભગવાન.............શ્રી સુદ્યોત આદિ.... ૩૩0000 રતિ આદિ ........ ૪૨૦000 (૭) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શ્રી વિદર્ભ આદિ ............ ૩00000... સોમા આદિ .... ૪૩0000 (૮) શ્રી ચન્દ્રપ્રભનાથ ભગવાન શ્રી દત્તસેન આદિ............. ૨૫0000... સુમના આદિ.... ૩૮0000 (૯) શ્રી સુવિધિનાથ ભગવાન વરાહ આદિ ............ ૨૦૦000 . વારુણી આદિ. ૧૨૦0001 (૧૦) શ્રી શીતલનાથ ભગવાન ..........શ્રી નંદ આદિ ................. ૧૦૦000 ... સુયશા આદિ... ૧૦૦૦૦૬' (૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન શ્રી કૌસ્તુભ આદિ................૮૪000. ધારિણી આદિ. ૧૦૩૦001 (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન ......શ્રી સુભૂમ આદિ ..................૭૨૦૦૦... ધરણી આદિ.... ૧૦૦૦00 (૧૩) શ્રી વિમલનાથ ભગવાન ............... શ્રી મંદર આદિ .............૬૮000 ... ધરા આદિ . ૧૦૦૮00 (૧૪) શ્રી અનંતનાથ ભગવાન ... .... શ્રી યશઃ આદિ . .........૬૬000. પદ્મા આદિ ........... ૬૨૦૦૦ (૧૫) શ્રી ધર્મનાથ ભગવાન ..................... શ્રી અરિષ્ટ આદિ.................. ૬૪000 ... શિવા આદિ ......... ૬૨૪૦૦ (૧૬) શ્રી શાંતિનાથ ભગવાન .... ...શ્રી ચક્રાયુધ આદિ ...........૬૨૦૦૦ .... શ્રુતિ આદિ ......... ૬૧૬૦૦ (૧૭) શ્રી કુષ્ણુનાથ ભગવાન શ્રી શમ્બ આદિ .............. ૬0000 .. દામિની આદિ...... ૬૦૬00 (૧૮) શ્રી અરનાથ ભગવાન................શ્રી કુંભ આદિ . .. ૫૦૦૦૦ .. રક્ષિકા આદિ.૬0000 (૧૯) શ્રી મલ્લિનાથ ભગવાન ............... શ્રી ભિષજ આદિ ................૪0000 . બધુમતી આદિ...૫૫000 (૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન શ્રી મલ્લિ આદિ................. ૩0000 ... પુષ્પવતી આદિ ..... ૫0000 (૨૧) શ્રી નમિનાથ ભગવાન.. ...શ્રી શુભ આદિ ................૨૦000 .અનિલા આદિ....૪૧000 (૨૨) શ્રી નેમિનાથ ભગવાન............ શ્રી વરદત્ત આદિ ..................૧૮૦૦0 . યક્ષદત્તા આદિ.. ૪0000 (૨૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન.. .આર્યદત્ત આદિ.....................૧૬000 .... પુષ્પચૂલા આદિ... ૩૮૦૦૦ (૨૪) શ્રી વર્ધમાનસ્વામી ભગવાન શ્રી ઇન્દ્રભૂતિ આદિ ...........૧૪૦૦૦ .... ચન્દનબાલા આદિ. ૩૬૦૦૦
૧. મતાન્તરે અનુક્રમે ૩૮૦૦૦૦, ૩૮૦૦૦૦, ૧૨૦૦૦૦.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૯

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382