Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 230
________________ ૧૭૪ ધ તત્ત્વ છે, એ પણુ લક્ષમાં રાખવાયાગ્ય છે. અનેક લેાકામાં અનુચિત દાન કરવાની પ્રવૃત્તિ વધી પડેલી હાવાથી, જે મનુષ્યા પૃથ્વીમાં સત્કાર્યાપરાયણુ રહીને જીવન ગાળી શકે તેવાં હાય તેવાં પશુ ભિક્ષુક અથવા પ્રપંચકના વેશ ધારણુ કરે છે. અનુચિત દાન કરવાની પ્રવૃત્તિને લીધે સંસારના પ્રપંચામાં ઘટાડા થવાને બદલે ઉલટી વૃદ્ધિ થાય છે. સશકત ભિખારીઓને દાન આપવાથી આળસને ઉત્તેજન મળે છે, એમ માનીને પશુ કેટલાંકા દાન કરતાં અચકાય છે. આ પ્રમાણે અને -ખાજીએ તપાસીને યાગ્ય પાત્રે મેગ્ય દાન આપવું એજ ઉત્તમ છે. જેએની જ્ઞાનાની અથવા કાર્યકારિણી વૃત્તિએ યાગ્ય પ્રમાણમાં વિકસિત થએલી ઢાય છે, તેમને પાત્રાપાત્રા વિચાર બહુ મુશ્કેલીભયેર્યાં નથી લાગતા; કારણુ કે દયાશીલ હાવાની સાથે વિચારવાન પણ હેાય છે. મતલબ કે મનુષ્યની સČવૃત્તિ સુંદર રીતે વિકસિત ન થાય ત્યાંસુધી તેની કાઇ એક વૃત્તિ સંપૂર્ણતા પ્રાપ્ત કરી શતી નથી. તે ગીતાના સપ્તદશ અધ્યાયમાં દાનસંબંધે ભગવાનનું જે કથન છે, તેનું તાત્પ પશુ એવુજ છે. दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे । देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ||२०|| यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः । दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥२१॥ अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते । असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥२३॥ ,, અર્થાત્ “ આપવું એજ કન્ય છે. એમ માનીને જે દાન આપવામાં આવે, જેના દલાના હેતુ ન રાખવામાં આવે, અને જે દાન દેશ, કાળ, પાત્રને વિચાર કર્યા પછીજ આપવામાં આવે, તેજ યથા-સાત્ત્વિક—દાન છે. માની સ્માશાથી જે દાન આપવામાં આવે, અમુક ફળની આશાપૂર્ણાંક જે દાન આપવામાં આવે, અથવા અપ્રસન્ન થઈને જે આપવામાં આવે તે રાજસ દાન છે. દેશકાળપાત્રને વિચાર કર્યા વિના, અથવા અનાદર અને અવજ્ઞાપૂર્વક જે ાન આપવામાં આવે તે તામસદાન છે. શિષ્યઃ——દાન આપતી વેળા દેશ-કાળ-પાત્રને કેવી રીતે વિચાર કરવા, તે વિષે ગીતામાં કંઇ ઉપદેશ કરવામાં આવ્યા છે ? ગુરુગીતામાં નથી, પણુ ભાષ્યકારાએ તે વિષય ચ્ચેî હૈં; પણ અત્યારે તેવી લખાણુ ચર્ચામાં ઉતરવાની જરૂર નથી. કાઇ પણ કર્મ' એવુ નથી કે જેમાં દેશ-કાળ—પાત્રના વિચાર કરવાની આવશ્યકતા ન હેાય. દાનને માટે પણુ તેમજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248