Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 239
________________ અધ્યાય ૨૭ મા–ચિત્ત'જિનીવૃત્તિ ૧૮૩ અશ્લીલ અથવા ખરાબ વ્યાપાર છે. અલબત્ત, વખત જતાં લેાકાએ રાસલીલાને એક રીતને નીચ વ્યાપારજ બનાવી દીધા છે; પરન્તુ ખરૂં જોઇએ તા મૂળમાં તે તે માત્ર ઇશ્વરાપાસનાનાજ એક પ્રકાર હતા. અનંત સુંદર એવા પરમાત્માના સૌદ *ની ઉપાસના સિવાય અને ચિત્તરંજિતી વૃત્તિને ઇશ્વરાભિમુખી કરવા સિવાય એ રાસલીલાને અન્ય એક ઉદ્દેશ નથી. શિષ્ય:——હવે, એ ચિત્તર’જિના વૃત્તિના અનુશીલનસ ંબંધે કાંઇક ઉપદેશ આપે. ગુરુઃ—જગતના સૌંદર્ય તરફ ચિત્તને આકર્ષવું અને જોડવુ, એજ ચિત્તર ંજિની વૃત્તિને કેળવવાનું પ્રધાન સાધન છે. જગત સૌંદ મય છે, ખાદ્ય પ્રકૃતિ જેમ સૌદ મય તેવીજ રીતે આન્તરપ્રકૃતિ પણ સૌંદર્યમય છે. ખાદ્ય પ્રકૃતિ ચિત્તને બહુજ સહેલાથી આકષી શકે છે. એ આને વશીભૂત થઇ સ`ગ્રાહી વૃત્તિના અનુશીલનમાં ( તે વૃત્તિને જગાડવા અને ખીલવવામાં ) નિત્ય તત્પર રહેવુ. એ વૃત્તિઓ જેમ જેમ વિકાસ પામતી જશે તેમ તેમ આંતરપ્રકૃતિના સૈદિના પણ અનુભવ થવા લાગશે, એટલુંજ નહિ પણ જગદીશ્વરના અનંત સૌંદર્યના આભાસ સુદ્ધાં આવશે. સાંય ગ્રાહિણી વૃત્તિએના એક એવા સ્વભાવ છે કે તેદ્વારા પ્રીતિ, યા અને ભક્તિ આદિ શ્રેષ્ઠ વૃત્તિ પણ સાથે સાથે જાગૃત તથા પરિપુષ્ટ થયા વિના રહેતી નથી. છતાં એક વાતમાં બહુ સાવચેતી રાખવાની જરૂર છે. ચિત્તર ંજિની વૃત્તિઓના અનુચિત અનુશીલન તથા સ્ફૂર્તિથી અન્ય કેટલીક કાર્યકારિણી વૃત્તિ દુઃ`ળ થઈ જાય છે. એટલા માટે શુાખરા મનુષ્પાના એવા દૃઢ વિશ્વાસ બધાઇ ગયા છે કે કવિએ વિગેરે કબ્યા સિવાય અન્ય વિષયેામાં એક નિરુપયેાગી જેવા થઈ જાય છે. એક રીતે આ વાત સત્ય પણ છે, જે ચિત્તરંજિનીવ્રુત્તિનું અયેાગ્ય અનુશીલન કરે છે, અને અન્ય વૃત્તિએ સાથે તેન થાયેાગ્યતા વિા સામંજસ્ય સાચવવાની કાળજી રાખતા નથી, અથવા “ હું પ્રતિભાશાળી ઢાવાથી કવિતા લખવા સિવાય બીજું કામ મારાથી કરાયજ નહિ.” એમ માની જે વૃથા ગ^થી ફૂલી જાય છે, તે સંસારમાં પ્રાયઃ નિરુપયેાગી થઇ પડે છે, એ વાત સત્ય છે. પરંતુ જે શ્રેષ્ઠ વિએ પેાતાની અન્ય વૃત્તિ કેળવવાની સાથે સાથે ચિત્તરંજિનીવૃત્તિને પણ કેળવતા રહે છે તે તે। નિરુપયોગી થવાને બદલે સામાન્ય મનુષ્યા કરતાં પણ અધિક કુશળતા દાખવી શકે છે. ચૂરાપના વિશે– શેકસપીઅર, મિલ્ટન, ડેટે, ગેટે વિગેરે શ્રેષ્ઠ રસિકાત્મા સસારવ્યવહારમાં પણ અતિ નિપુણ હતા, એમ કહેવાય છે, કાલદાસે કાશ્મીરનુ` રાજતંત્ર પેાતાના હાથમાં લીધું હતું, તે શું વ્યવ્યહારદક્ષતા સિવાય લા` ટેનીસનની મુર્તિ પણ શુ સિદ્ધ. કરે છે? ચાર્લ્સ ડીકન્સ વિગેરેનાં જીવનચરિત્રા પણ એની એજ વાત કહે છે. નૈસર્ગિક માં પ્રત્યે ચિત્તને સંયુક્ત કરવાથી, ચિત્તરંજિતી શિષ્યઃ—કેવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248