Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 243
________________ અધ્યાય ૨૮ મો-ઉપસંહાર . . . . . . સ્વધર્મને અનુસરતા અભ્યાસ જોઈએ, એમ કહેવાનો અર્થ એ છે કે સ્વધર્મની આવશ્યકતાને અનુસરીને તેણે કર્મને અથવા વૃતિનો અમુક સમય સુધી વિશેષ અભ્યાસ કરવો જોઈએ. યોગ્યતાની રક્ષા દ્વારા અમુક કર્મ અથવા વૃત્તિને વિશેષ અભ્યાસ શી રીતે થઈ શકે તે મારા લખેલા “ શિક્ષાતત્ત્વ” માં આવી ગયેલું છે એથી આ ગ્રંથમાં તે વિષયના વિશેષ અભ્યાસની વાત લખવામાં આવી નથી. મેં આ ગ્રંથમાં સાધારણ અભ્યાસની જ વાત કહી છે; કેમકે તેને જ ધર્મતત્વમાં સમાવેશ થઈ શકે એમ છે. વિશેષ અભ્યાસની વાત કહી નથી; કેમકે તે શિક્ષણતત્વને વિષય છે. બંનેમાં કાંઈ પણ વિરોધ નથી, અને હેઈ પણ ન શકે; એટલું મારે અહિં કહેવું અગત્યનું છે. N : C - સમાસ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248