Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 238
________________ ૧૮૨ ધર્મ તત્ત્વ એ હું ભુલ કરૂં શ્રુ, અને તેને ખંખેરી નાંખવાની પણ તેટલીજ જરૂરી છે, એમ પશુ હું માનું છું. હિંદુલના યથાર્થ મમ જે સમજી શકશે તે ધર્મોના આવશ્યક તથા અનાવશ્યક અશાને પણ અહુ સારી રીતે સમજી શકશે. તેથી તેએ આવશ્યક 'શાને સ્વીકાર તથા અનાવશ્યક શાને પરિહાર બહુજ સહેલાઈથી કરી શકશે, એમાં શક નથી. આમ નહિ થાય ત્યાં સુધી હિંદુજાઁતની ઉન્નતિ થવી અસંભવિત છે. હવે, આપણે આ સ્થળે જે કાંઇ વિચારવાનુ છે, તે એજ છે કે જે ઈશ્વર અનત સૌંદર્યંમય હાય તે ઋશ્વર જો સગુણુ હાય તેા તેનામાં સળ શુાના સમાવેશ હૈાય એ તદ્દન સ્વાભાવિક છે. કારણ કે તે સર્વમય છે, એટલું જ નહિ પણ તેના સકળ ગુણા પણુ અનત છે, જે અનંત હાય તેના ગુણુ અતવાળા કે પરિમાણુવાળા હાઈ શકે નહિ. મતલ" કે ઈશ્વર અનંત સૌદર્યવિશિષ્ટ હાતે તે મહાન, પવિત્ર, પ્રેમમય, વિચિત્ર છતાં એક, સર્વાંગસંપન્ન તથા નિર્વિકાર પણ છે. તેના આ સગુણા અમાપ હાવાથી એ સકલ ગુણનું સમવાય સ્વરૂપ જે સૌંદર્યાં તે પણુ અનત હાવા યાગ્ય છે. આપણી જે વૃત્તિએદ્રારા સૌ ના ઉપભાગ કરી શકીએ તે વૃત્તિઓને જો આપણે ચાગ્ય પ્રકારે ન કેળવીએ તે તે સૌંદ કેવી રીતે અનુભવી શકીએ ? તેટલાજ માટે હુ' કહ્યું. છુ કે જેમ બુદ્ધિ આદિ નાનાનીત્તિઓને અને ભકિત આદિ કાર્યકારિણીત્તિને કેળવવાની, ધર્માંપ્રાપ્તિ અર્થે જરૂર છે, તેજ પ્રમાણે ચિત્તરજિનીવૃત્તિને પણ કેળવવાની તથા ખીલવવાની જરૂર છે. જ્યાંસુધી પરમાત્માના સૌ ના સમુચિત અનુભવ ન થાય ત્યાંસુધી તે પરમાત્માપ્રત્યે આપણે સમ્યપ્રેમ અથવા સમ્યક્તિ સ્ફુરી શકે નહિ. આધુનિક વૈષ્ણુવમે કૃષ્ણેાપાસનાની સાથે વ્રજલીલા–કીનના સયાગ કર્યાં છે, તેનું કારણુ હવે તું સમજી શકશે. શિષ્ય:—પણુ એ વ્રજલીલાનું કુળ શું સારૂં આવ્યું છે, એમ આપ કહી શકશેા ? ગુરુ:—જેએ આ વ્રજલીલાનું યથાર્થ તાપ સમજી શકયા છે, અને જેઓનું ચિત્ત શુદ્ધ થયું ઢાય છે, તેમને માટે એ વ્રજલીલાનુ પરિણામ બહુ ઉત્તમ થયું છે, એમ કહેવામાં દાષ નથી; પરન્તુ જે અજ્ઞાન હોય, વ્રજલીલાને ચા આશય સમજવાને જે અશક્ત હાય, અથવા જેએની ચિત્તવૃત્તિ મૂળથીજ ક્લુષિત ટ્રાય તેમને માટે એનું પરિણામ ખરાબજ આવે છે. ચિત્તશુદ્ધિ સિવાય, કિવા જ્ઞાનાની, કાર્યકારિણી અને ચિત્તરંજિની વૃત્તિના ઉચિત અનુશીલન સિવાય કોઈપણ મનુષ્ય યથાર્થ વૈષ્ણવ થઇ શકે નહિ. વૈષ્ણવ ધર્માં અજ્ઞાન અથવા પાપાત્માએ માટે નથી. જેઓ રાધાકૃષ્ણને ઇન્દ્રિયસુખમાં તલ્લીન માની તેમને ઉપાસે છે, તેએ યથાર્થ વૈષ્ણવ નથી–પણ પિશાચ છે. ધણાખરા લાકા તા એમજ માને છે કે રાસલીલા એ એક પ્રકારના અત્યંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248