Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
सवृत्तिके
धर्मबिन्दौ
પ્રકાશકીય
ધન્ય ધૃતભકિત.
સટીક ધર્મબિંદુ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પૂજ્યપાદ પ્રશાંતમૂર્તિ આચાર્યદેવશ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરિ મ.સા. તથા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી “શ્રી ઘાટકોપર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ” ના જ્ઞાનનિધિમાં થી લેવામાં આવેલ છે. શ્રી સંઘની શ્રુતભક્તિની ભાવભરી અનુમોદના કરીએ છીએ.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org