Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 295
________________ ૨૪૨ દેવવંદનમાલા મહિમાં ભાંખ્યો અપાર રે એટલે ચૈત્રી ઉત્સવ જે કરે, લહે ભવદુઃખ ભંગ રે એવા શ્રી વિજય રાજસૂરીસરૂ, દાન અધિક ઉછરંગ રે એવો ૯ો છે તૃતીય ચિત્યવંદન છે ચૈત્રી પૂનમને દિવસ, શત્રુંજય ભેટ, ભક્તિધરે જે ભવ્યલેક, તે ભવ દુઃખ મેટે; આદીશ્વરજિનની અમૂલ, પૂજાવિરા, ઇતિ ભીતિ સઘલી ટળે, સુખ સંપદપાવે, પરમાતમ પરકાશથી એ,પ્રગટે પરમાનંદ,શ્રી વિજયરાજસૂરીશ્વરૂ, દાન અધિક આણંદ ૩ પછી નમુથુર્ણ જયવીયરાય સંપૂર્ણ કહી દેવવંદન ભાષ્ય કહીને અને વિધિ પૂર્વે લખે છે તેથી પાંચ ગુણે કરીએ. દેવવંદન ભાષ્ય માટે જુઓ પાનું ૧૧૪ હાઇકમws૫૫ % જ ઈતિ મુનિરાજશ્રી દાનવિજ્યજી વિરચિત ચૈત્રી પૂનમનાં દેવવંદન સમાપ્ત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330