Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 317
________________ ૨૪ દેવવંદનમાલા બલકેશુ ફૂલ લાલ રતિ અર્ધ રંગ લાલ, • ઉગતો દિણંદ લાલ લાલચોળ રંગ હે; કેસરીકી છહ લાલ કેસરકે ઘેલ લાલ, ચુંદડી કે રંગ લાલ લાલ પાન રંગ હે; લાલ હીરચંચુ લાલ હીંગળ પ્રવાલ લાલ, કોકીલા કી દષ્ટિ લાલ લાલ ધર્મ રંગ હે; કહે નય તેમ લાલ બારમે જિણુંદ લાલ, જયાદેવી માત લાલ લાલ જાકે અંગ છે. ૧૨ કૃતવર્મ નરિંદતણે એહ, નંદનમંત સુરેન્દ્ર પ્રમાદ ધરી; ગમે દુઃખદંદ દીયે સુખદ જાકે પદ સેહત ચિત્ત ધરી, વિમલજિણંદ પ્રસન્ન વદને જાકે, શુભ અંગ સુગંગ પરી; નમે એક મન કહે નય ધન નમે જિનરાજ સુપ્રીત ધરી. ૧૩ અનંતરિણંદ દેવ દેવમાં દેવાધિદેવ, - પૂજે ભવિ નિત્યમેવ ધરી બહુ ભાવના; સુરનર સારે સેવ સુખ કયે સ્વામી હેવ. તુજ પાખે ઓર દેવ ન કરૂં હું સેવના, સિંહસેન અંગજાત, સુજસાભિધાન માત, - જગમાં સુજસ ખ્યાત ચિહું દિશે વ્યાપને, કહે નય તસ વાત કીજીએ જે સુપ્રભાત, નિત હોય સુખસાત કીર્તિકેડ આપતે. ૧૪ જાકે પ્રતાપ પરાજિત નિર્બલ ભૂતલ થઈભમે ભાનુ આકાશે; સૌમ્યવદન વિનિર્જિત અંતર શ્યામ વાસી વન હેત પ્રકાશે, જાનુ મહીપતિ વંશ કુશેશય બાધક દીપત ભાનુ પ્રકાશે; નમે નય નેહ નિત સાહિબ એહ,ધર્મણિંદગયે ત્રિજગપ્રકાશે.૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330