Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 325
________________ ર૭૨ શ્રી નેમિનાથના શ્લેકે પરણે ને અને પમ નારી, તમારા ભાઈ દેવ મેરારી. ૪૦ બત્રીસ હજાર નારી છે જેહને, એકને પાડ ચડશે તેહને માટે હૃદયથી ફીકર ટાળો, કાકાજી કેરું ઘર અજવાળે. ૪૧ એવું સાંભળી ને ત્યાં હસિયા, ભાભીના બોલ હૃદયમાં વસિયા, ત્યાં તો કૃષ્ણને દીધી વધાઈ નિએ પરણશે તમારે ભાઈ કર ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની. પેટી, નેમજી કેરે વિવાહ ત્યાં કીધે, શુભ લગ્નને દિવસ લીધે. ૪૩ મંડપ મંડાવ્યા કૃષ્ણરાય, નેમને નિત્ય ફુલેકાં થાય; પીઠી ચોળે ને માનની ગાય, ધવળ મંગળ અતિ વરતાય. ૪૪ તરીયાં તેરણ બાંધ્યાં છે બહાર, મળી ગાય, છે સહાગણ નાર; જાન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે. ત્યાં દેવ મેરારી. ૪૫ વહુવારૂ વાત કરે છે છાને, નહી રહીયે ઘેર ને જાઈશું જાને; છપ્પન કરેડ જાદવને સાથ, ભેળા કૃષ્ણ ને બલભદ્ર ભ્રાત. ૪૬ ચડીયા ઘેડલે ગ્યાના અસવાર, સુખપાલ કેરી લાધે નહિ પાર; ગાડાં વેલો ને. અગીઓ બહુ જોડી, મ્યાન ગાડીએ જોતર્યા ધોરી. ૪૭ બેઠા જાદવ તે વેઢ વાંકડીયા, સેવન મુગટ હિરલે જડીયા; કડાં પિચી બાજુ બંધ કશીયા, શાલ દુશાલ ઓઢે છે રસીયા. ૫૮ છપ્પન કોટી તે બરાબરીયા જાણું, બીજા જાનૈયા કેટલા વખાણું જાનડીઓ શોભે બાલુડે વેષે, વિવેક મોતી. પવે કેશે. ૪૯ સેળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમંગે; લીલાવટ ટીલી દામણું ચળકે, જેમ વિજળી વાદળ ચમકે. ૫૦ ચંદ્રવદની મૃગા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330