Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah
View full book text
________________
૨૭૬
ચાર શરણ
ચાર શરણ મુજને ચાર શરણ હેજે, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવલી ધર્મ પ્રકાશીયે, રત્નત્રય અમુલખ લાધાજી. મુજ ૧ ચિહું ગતિ તણું દુખ છેદવા, સમરથ શરણ એ હજી; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણ એહે. મુ. ૨. સંસારમાંહિ જીવને, સમરથ શરણ ચારાજી; ગણિ સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળ કારોછે. મુ ૩.
( ૨ ) લાખ ચોરાસી જીવ ખમાવીએ. મન ધરી પરમ વિવેકેજી, મિચ્છામિ દુક્કડ દીજીએ, જિનવયને લહીએ ટકેછે. લા. ૧. સાત લાખ ભૂગ તેઉ વાઉના, દશ ચૌદે વનના ભેદજી; વટ વિગલ સુર તિરિ નારકી, ચ ચઉ ચઉદે નરના ભેદજી; લા ૨ મુજ વૈર નહિ છે કેહશું, સશું, મૈત્રી ભાવોજી, ગણિ સમયસુંદર એમ કહે, પામીએ પુન્ય પ્રભાવ છે. લા. ૩.
પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની સાખે; આલેયાં પાપ છૂટીએ, ભગવંત એણી પેરે ભાખે. પા. ૧ આશ્રવ કષાય ધય બંધવા, વળી કલહ અભ્યાખ્યાનેજી; રતિ અરતિ પશુન્ય નિંદના, માયા મેહ મિથ્યાત્વછે. પા. ૨ મન વચન કાયાએ જે કર્યો', મિચ્છામિ દુકડે તે હેજી; ગણિ સમયસુંદર એમ કહે, જૈન ધર્મને મર્મ એહજી. પા. ૩
(૪) ધન ધન તે દિન મુજ કદિ હેયે, હું પામીશ સંયમ સુધોજી; પૂર્વે ઋષિ પંથે ચાલશે, ગુરૂ વચને પ્રતિબુધેજ. ધન૧. અંત પંતે ભિક્ષા ગોચરી, રણ વને કાઉસ્સગ લેણુંજી; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સુધો ધરશું. ધન૨ સંસારના સંકટ થકી, હું છૂટીશ અવતારાજી, ધન ધન સમયસુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પારેજી. ધન ૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 327 328 329 330