Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 305
________________ ૨૫૨ દેવવંદનમાલા આવાસ હો સંપૂરણ શ્રતને ધણી, છહો કંચન વરણે ખાસ ભગારા છહો માસ તણી સંખણા, જીહો આરાધી અતિ સાર; જીહો વીર છતે શિવ પામ્યા, છહો ઉક્સયા પરિવાર ને ભ૦ ૪ો છો વશિષ્ટ ગોત્ર સોહામણું, હો નામ થકી સુખ થાય; જીહો જ્ઞાનવિમલ ગણધર તણ, જીહો વાધે સુજશ - સવાયા છે ભ૦ ૫ છે સપ્તમ ગણધર શ્રી મોર્ય પુત્ર દેવવંદન છે છે ચૈત્યવંદન છે સાતમો મૌર્ય પુત્ર જે, કહે દેવ ન દીસે, વેદ પદે જે ભાખિયા, તિહાં મન નહિ હસે ૧યજ્ઞ કરતે લહે સર્ગ, એ વેદની વાણી; લેકપાલ ઇંદ્રાદિક, સત્તા કિમ જાણી પારાઇમ સંદેહનિરાકરી રે, વીર વયણથી તેહ જ્ઞાનવિમલ જિનને કહે હું તુમ પગની ખેહાઝા શેય (માલિનીવૃત્ત) મૌર્યપુત્ર ગણીશ, સાતમે વીર શિષ્ય; નહિં રાગ ને રીશ, જાગતી છે જગીશ; નમે સુરનર ઈશ, અંગ લક્ષણ દુતીશ; જ્ઞાનવિમલ સૂરીશ, સંયુએ રાતિ દીશ છે. ૪ તથા “સવિ જિનવર કેશ એ ત્રણ થયે કહેવી છે સપ્તમ ગણધર શ્રી મૌર્યપુત્રનું સ્તવન (કમ ન છૂટે રે પ્રાણાયા–એ દેશી) મૌર્યપુત્ર ગણિ સાતમે, મૌર્ય સન્નિવેશ ગામ; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330