Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 310
________________ અગિયાર ગણધરના દેવવંદન દસ વરિસાઈ; સોલ વરસ કેવલી પર્યાયે, ત્રણસેં મુનિવર શિષ્યા છો ગઢ ૩ બાસઠ વરસ સવિ આઉખું પાલિ, ત્રિપદીના વિસ્તારી જી; કનક કાંતિ સવિ લબ્ધિસિદ્ધિના, જ્ઞાનાદિક ગુણધારી જી પગના છે ૪ માસ સંલેષણ રાજગૃહીમાં, વીર થકે શિવ લહિયાજી; જ્ઞાનવિમલ ચરણાદિકના ગુણ, કિણહી ન જાય કહિયાજી છે ગરુ છે પો છે એકાદશ ગણધર શ્રી પ્રભાસજીનું દેવવંદના | ચૈત્યવંદન છે એકાદશમ પ્રભાસ નામ, સંશય મન ધારે ભવ નિર્વાણ લહે નહિ, જીવ ઈ સંસારેલા અગ્નિહોત્ર નિત્ય કરે; અજરામર પામે; વેદારથ ઈમ દાખવે, તસ સંશય વામે મારા વિર ચરણને રાગિ એ, તેહ થયો તત્કાલ; જ્ઞાનવિમલ જિન ચરણતણી, આણ વહે નિજ ભાલ ૩ છે થાય (માલિનીવૃત્ત) એકાદશ પ્રભાસ, પૂરતે વિશ્વ આશ, સુરનર જસ દાસ, વીર ચરણે નિવાસ; જગ સુજસ સુવાસ, વિસ્તર્યો ત્યું બરાસ; જ્ઞાનવિમલ નિવાસ, હું જવું . નામ તાસ છે ૧. તથા સવિ જિનવર કેરાં ઈત્યાદિ ત્રણ થાય કહેવી. દે. ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330