________________
૨૪૨
દેવવંદનમાલા મહિમાં ભાંખ્યો અપાર રે એટલે ચૈત્રી ઉત્સવ જે કરે, લહે ભવદુઃખ ભંગ રે એવા શ્રી વિજય રાજસૂરીસરૂ, દાન અધિક ઉછરંગ રે એવો ૯ો
છે તૃતીય ચિત્યવંદન છે ચૈત્રી પૂનમને દિવસ, શત્રુંજય ભેટ, ભક્તિધરે જે ભવ્યલેક, તે ભવ દુઃખ મેટે; આદીશ્વરજિનની અમૂલ, પૂજાવિરા, ઇતિ ભીતિ સઘલી ટળે, સુખ સંપદપાવે, પરમાતમ પરકાશથી એ,પ્રગટે પરમાનંદ,શ્રી વિજયરાજસૂરીશ્વરૂ, દાન અધિક આણંદ ૩
પછી નમુથુર્ણ જયવીયરાય સંપૂર્ણ કહી દેવવંદન ભાષ્ય કહીને અને વિધિ પૂર્વે લખે છે તેથી પાંચ ગુણે કરીએ. દેવવંદન ભાષ્ય માટે જુઓ પાનું ૧૧૪
હાઇકમws૫૫ % જ ઈતિ મુનિરાજશ્રી દાનવિજ્યજી વિરચિત
ચૈત્રી પૂનમનાં દેવવંદન સમાપ્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org