________________
૨૪૩
અગિઆર ગણધરના દેવવંદન
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃતછે અગિયાર ગણધરના દેવવંદન |
વિધિ-પ્રથમ સ્થાપના સ્થાપી ઈરિયાવહી પડિકમીને ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે– ગણધર શ્રીગૌતમસ્વામીનું ચૈત્યવંદના
બિરૂદ ધરી સર્વશનું, જિન પાસે આવે, મધુરે વચને વીરજી, ગૌતમ બોલાવે, પંચભૂત માંહે થકી, જે એ ઉપજે વિણસે, વેદ અરથ વિપરીતથી, કહો કિમ ભવ તરશે; દાન દયા દમ વિહુ પદે એ, જાણે તેહજ જીવ, જ્ઞાનવિમલ ધન આતમા, સુખ ચેતના સદેવ છે ઇતિ ચૈત્યવંદન સમાપ્તા
- પછી અંકિંચિત્ર નમુત્થણે અરિહંત ચેઈયાણું અને નથ૦ કહી; એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી નમે અરિહંતાણું કહી પછી નમેન્ કડી થાય કહેવી. અનુક્રમે ચારે છે કહેવી તે આ પ્રમાણે છે છે પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીની થાય છે
(માલિની વૃત્ત, કનક તિલક ભાલે–એ દેશી) .
ગુરૂ ગણપતિ ગાઉ, ગૌતમ ધ્યાન ધ્યાઉં, સવિ . સુકૃત સબાહુ, વિશ્વમાં પૂજ્ય થાઉ, જગજીત અને
જાઉં, કર્મને પાર જાઉં, નવનિધિ અદ્ધિ પાઉં, શુદ્ધ સમકિત ઠાઉં. ૧. સવિ જિનવર કેરાં, સાધુ માહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org