________________
૨૪૪
દેવવંદનમાલા
વડેરા, દુવવન અધિકેરા,ચઉદ સત્ય શું ભલેરા, દલ્યા દુરિત અંધેરા, વંદીયે તે સવેરા; ગણધર ગુણ ઘેરા, (નામ) નાથ છે તેમેરાારા સવિ સંશય કાપે, જૈન ચારિત્ર છાપે, તવ ત્રિપદી આપે, શિષ્ય સૌભાગ્ય વ્યાપે, ગણધર પદ થાપે, દ્વાદશાંગી સમાપ, ભવદુઃખ ન સંતાપ, દાસને ઈષ્ટ આપેારા કરે જિનવર સેવા, જેહ ઇંદ્રાદિ દેવા, સમકિત ગુણ સેવા, આપતા નિત્યમેવા ભવજલ નિધિ તરેવા, ન સમી તીર્થ સેવા, જ્ઞાનવિમલ લહેવા, લીલ લચ્છી વરેવા છે ૪
ઈહ નમુત્થણું જાવંતિ ચેઈધાઈ ખમાસમણ દઈ જાવંત અને નડતુ કહીને સ્તવન કહેવું, તે આ પ્રમાણે. છે પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીનું સ્તવન છે
સકલ સમીહિત પૂરણે,ગુગૌતમ સ્વામી, ઈન્દ્રભૂતિ નામે ભલ, પ્રણમું શિર નામી; હરે પ્રણમું શિરનામી ના મગધ દેશમાં ઉપજે, ગોબર ઇતિ ગામ વસુભૂતિ દ્વિજ પૃથિવી તણે, નંદન ગુણ ધામ મેરા જયેષ્ઠા નક્ષત્રે જણા, સાવન વાન દેહ વરસ પચાસ ઘરે વસી, ધર્યો વીરશું નેહ મારા ત્રીશ વરસ છઘસ્થને, પર્યાય આરાધે બાર વરસ લગે કેવલી, પછી શિવસુખ સાધે કા વીર મોક્ષ પહોત્યા પછી, લહા કેવલ મુક્ત રાજગૃહે તે પામીયા,સવિલબ્ધિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org