________________
અગિયાર ગણધરના દેવવંદન
શક્તિ પર બાણું વરસ સવિ આઉખું, થયા માસ સંલેખે જેહને શિર નિજ કર દીયે, તે કેવલ દેખે માદા પંચ સયા મુનિનો ધણી, સવિ શ્રુતનો દરિયો; જ્ઞાનવિમલ ગુણથી જેણે, તાર્યો નિજ પરિયે છા
પછી જયવીયરાય સંપર્ણ કહીએ. પછી “ૌતમસ્વામિસર્વજ્ઞાચ નમ:.” એ પાઠ અગિયાર વાર ગણ પછી અગિયાર નવકાર ગણવા પછી ઊભા થઈને શ્રી ગૌતમસ્વામિંગણધર આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ અન્નત્ય કહી અગિયાર લેગસ્સને કાઉસ્સગ્ગ કરી, પ્રગટ એક લેગસ્ટ કહીએ. આ પ્રમાણે પ્રથમ ગણધરદેવને વાંદરાને વિધિ સંપર્ણ થશે. એ જ રીતે બીજા દશ ગણધરેને પણ વાંદવા, પરંતુ પ્રત્યેક ગણધરનું નામ, નમસ્કાર, ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તવન એ ચાર જુદાં જુદાં કહેવાં તેમાં વળી ચાર થયો મહેલી પાછલી ત્રણ થયે તે તે જ કહેવી અને એક પ્રથમ થેય પ્રત્યેક ગણધરની જૂદી કરેલી છે, તે કહેવી. આ રીતે સર્વત્ર વિધિ જાણ. છે દ્વિતીય ગણધર શ્રી અગ્નિભૂતિજીનું દેવવંદના
છે ચૈત્યવંદન છે કર્મતણે સંશય ધરી; જિન ચરણે આવે; અગ્નિભૂતિ નામે કરી, તવ તે બેલાવે, એક સુખી એક છે દુઃખી, એક કિંકર સ્વામી; પુરૂષોત્તમ એકે કરી, કેમ શક્તિ પામી; કર્મ તણા પરભાવથી એ, સકલ જગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org