________________
૨૪૬
દેવવંદનમાલા
મંડાણ જ્ઞાનવિમલથી જાણું, વેદારથ સુપ્રમાણ iા ઈતિ ચૈત્યવંદન છે
થાય (માલિની વૃત્ત) અગ્નિભૂતિ હાવે, જે બીજે કહાવે; ગણધર પદ, પાવે, બંધને પક્ષ આવે; મન સંશય જાવે, વીરના શિષ્યથા; સુરનર ગુણગાવે,પુષ્પવૃષ્ટિ વધાવેલા
આ પ્રથમ ય કહી બાકીની ત્રણે ય પ્રથમ ગણ ધરદેવના વંદનમાં જે “સવિ જિનવર કેરા' એ ત્રણ થાય છે તે અહીં કહેવી. એ રીતે દરેક ગણધરની સ્તુતિમાં જાણવું. છે દ્વિતીય ગણધર શ્રી અગ્નિભૂતિજીનું સ્તવન છે
ઢાળ (લલનાની દેશી) બીજે ગણધર ગાઈએ, અગ્નિભૂતિ ઇતિ નામ લલના વસુભૂતિ દ્વિજ પૃથિવી માય, નંદન ગુણ અભિરામ લવ બી ૧. ગોબર ગામ મગધ દેશે, ગૌતમ ગોત્ર રતન લ૦ કૃત્તિકા નક્ષત્રે જનમિ, સંશય કર્મનો (મર્મ) મન્ન લ; બીરા વરસ બેંતાલીસ ઘર વસ્યા,વ્રતપર્યાયે બાર લ૦,સોલ વરસ કેવળપણે પંચસયા પરિવાર માલધાબીમાર ચિત્તેર વરસનું આઉખું, પાલી પામ્યાં સિદ્ધિ લ; માસ ભક્ત સંલેષણ, પૂર્ણ ઋદ્ધિસમૃદ્ધિલાબી
૪. વીરથકા શિવ પામીયા,રાજગૃહી સુખકાર લ૦; કંચન કાંતિઝલહલે,જ્ઞાનવિમલ ગુણધાર લ૦ બી
પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org