________________
અગિયાર ગણધરના દેવવંદન
૨૭
છે તૃતીય ગણધર શ્રી વાયુભૂતિ દેવવંદન છે
છે ચૈત્યવંદન છે વાયુભૂતિ ત્રીજો કહ્યો, તસ સંશય એહ; જીવ શરીર બેહુ એક છે, પણ ભિન્ન ન દેહ છે ૧. બ્રહ્મ જ્ઞાન તપે કરી, એ આતમ લહીયે, કમ શરીરથી વેગલ, એ વેદ સદહિયે છે તે જ્ઞાનવિમલ ગુણ ધન ધણી એ, જડમાં કેમ હાય એક વીર વયણેથી તે લધો, આણી હૃદય વિવેક છે ૩
થાય (માલિનીવૃત્ત) વાયુભૂતિ વલી ભાઈ જેહ ત્રીજે સહાઈ જિણે ત્રિપદી પાઈ જીતભંભા વજાઈ જિનપદ અનુયાયી, વિશ્વમાં કીર્તિગા, જ્ઞાનવિમલ ભલાઈ, જેહને નામ પાઈપ ૧
તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ થાય પૂર્વની પેરે કહેવી. છે તૃતીય ગણધર શ્રી વાયુભૂતિજીનું સ્તવન
(મહાવિદેહ ક્ષેત્ર સેહામણું-એ દેશી) ત્રીજે ગણપતિ ગાઈએ, વસુભૂતિ પૃથિવી નંદલાલ; સ્વાતી નક્ષત્રે જાઈએ, ગૌતમ ગેત્રે અમંદ લાવા ત્રીવે મગધદેશ ગામ ગેબરે, સગા સહોદર લીન લાવ વરસ બેંતાલીશ ઘરે વસ્યા, પછે જિનચરણે લીન લાવે છે ત્રીજે ૨ા છદ્મસ્થ દશ વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org