________________
૨૪૮
દેવવંદનમાલા
રસની, કેવલી વરસ અઢાર લાવ; કંચન વર્ણ સવિ આઉખું, સિત્તેર વરસ ઉદાર લાવે છે ત્રી છે ૩ રાજગૃહીએ શિવ પામીયા,માસ ભક્ત સુખકાર લાવે; પાંચશે પરિકર સાધુનો, સવિ શ્રતનો ભંડાર લાવ છે ત્રીબાપો વીર છતે થયા અણસણ, લબ્ધિ સિદ્ધિ દાતાર લાવે; જ્ઞાનવિમલ ગુણ આગરૂ, વાયુભૂતિ અને ણગાર લાવે છે ત્રીજે પાછતિ છે છે ચતુર્થગણધર શ્રી વ્યક્તિનું દેવવંદના
ચૈત્યવંદન ! પંચભૂતને સંશયી, ચોથો ગણી વ્યક્ત ઇંદ્રજલપરે જગ કહ્યો, તે કિમ તસ સક્ત છે ૧. પૃથિવી પાણું દેવતા, ઈમ ભૂતની સત્તા; પણ અધ્યાતમ ચિતને, નહિ તેહની મમતા ૨ . ઇમસ્યાદ્વાદ મતે કરી એ, ટાલ્ય તસ સંદેહ જ્ઞાનવિમલ જિન ચરણ શું, ધરતા અધિક સનેહા ૩
થાય (માલિનીવૃત્ત) ચોથો ગણધર વ્યક્ત, ધર્મ કમેં સુસક્ત, સુર નર જસ ભક્ત, સેવતા દિવસ નક્ત; જિનપદ અનુરક્ત, મૂઢતા વિમુક્તકૃત કરમ વિમુક્ત, જ્ઞાનલીલા પ્રસક્ત ૧
તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ ય કહેવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org