________________
અગિયાર ગણધરના દેવવંદન
છે ચતુર્થ ગણધર શ્રી વ્યક્તજીનું સ્તવના
(ઝુમખડાની દેશી) ચોથો ગણધર ઍપશું રે, વંદુ ચિત્ત ધરી ભાવ સલુણે સાજનાં કેલ્લાગ સન્નિવેશ થયે રે, પામ્યો ભવજલ નાવ | સ છે ૧. ધનમિત્ર દ્વિજ વારુણી પ્રિયારે, નંદન દિયે આણંદ સ; શ્રવણ નક્ષત્રે જનમિયો રે, ભારદ્વાજ ગોત્ર અમંદ સ. ૨. વરસ પચાસ ઘરે રહ્યા રે, બાર છઉમલ્થ પર્યાય સ; વરસ અઢારહ વલી રે, વરસ એંશી સવિ આય સોફા પાંચશે શિષ્ય કંચન વને રે, સંપૂર્ણ શ્રત લબ્ધિ સવ; માસ ભક્ત રાજગૃહે રે, વીર થકે લહ્યા સિદ્ધિ પાસ માઝ પઢમ સંઘયણ સંસ્થાન છે રે, વીર તણે એ શિષ્ય સ; જ્ઞાનવિમલ તેજે કરી રે, દીપે અધિક જગીશ સને પાર | | પંચમ ગણધર શ્રી સુધર્માજી દેવવંદના
છે ચૈત્યવંદના સેહમસ્વામીને મને, છે સંશય એહવે જે ઈહિ હોય જેહ, પરભવ તે તેહ છે ૧. શાલિ થકી શાલિ નીપજે, પણ ભિન્ન ન થાય; સુણી એહવે નિશ્ચય નથી, ઈમ કહે જિનરાય ર ગેમયથી વિછી હોય એ, એમ વિસદશ પણ હોય; જ્ઞાનવિમલ મતિશું કરી, વેદારથ શુદ્ધ જેય છે ૩ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org