________________
૨૨e
દેવવંદનમાલ
થાય (માલિનીવૃત્ત) ગણધર અભિરામ, સોહમ સ્વામિ નામ; જિત દુર્જય કામ,વિશ્વમાં વૃદ્ધિ પામ; દુસહ ગણિ જામ, તિહાં લગે પટ્ટ ઠામ, બહુ દોલત દામ, જ્ઞાન (વિજ્ઞાન) વિમલ ધામ છે ?
તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ ય કહેવી. | પંચમ ગણધર શ્રી સુધર્માજીનું સ્તવન છે
| (દેશી નાયકાની) , સેહમ ગણધર પાંચમાં રે લાલ, અગ્નિ સાયન ગેત્ર સુખકારી રે, કેલ્લાગ સન્નિવેશ થયો રે લોલ, ભદિલા ધમ્મિલ પુત્ર સુર એ સાવ છે ૧. ઉત્તરાફાશુનીયે જણ્યો રે લાલ,પંચસયા પરિવાર સુત્ર વરસ પચ્ચાસ ઘરે રહ્યા રે લાલ,વ્રત બેંતાલીશ સાર સુત્ર
સવ છે ૨ આઠ વરસ કેવલી પણે રે લાલ, એક શત વરસનું આય સુ વાધે પટ્ટ પરંપરા રે લાલ, આજ લગે જસ થાય (યાવત્ દુખસહ રાય) સુટ છે સોના ૩ સંપૂરણ શ્રતને ધણી રે લાલ, સર્વ લબ્ધિ ભંડાર સુકવીશ વરસજિનથી પછી રે લોલ, શિવ પામ્યા જયકાર, સુગા સોગઠા ઉદય અધિક કંચન વને રે લાલ, શત શાખા વિસ્તાર સુ; નામ થકી નવનિધિ લહે રે લોલ, જ્ઞાનવિમલ ગણધાર છે સુવાસેપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org