________________
અગિયાર ગણધરના દેવવંદન
- ૨૫૧ | ષષ્ઠ ગણધર શ્રી મંડિતજી દેવવંદન
છે ચૈત્યવંદન છે છ મંડિત બંભણો, બંધ મેક્ષન માને વ્યાપક વિગુણ જે આતમા, તે કિમ રહે છાને ના પણ સાવરણ થકી ન હોય, કેવલ ચિપ, તેહ નિરાવરણ થઈ હોય જ્ઞાન સરૂપ ારા તરણિ કિરણ જેમ વાદલે એ, હાય નિસ્તેજ સતેજ, જ્ઞાન ગુણે સંશય હરી, ચરણે કરે હેજ | ૩
થાય (માલિની વૃત્ત) ગણિ મંડિત વારૂ,જેહ છઠ્ઠો કરારૂ, ભવ જલનિક ધિ તારૂ, દીસતે જે દિદારૂ, સકલ લબ્ધિ ધારુ, કામગદ તીવ્રદારૂ દુશમન ભય વારુ તેહને ધ્યાન સારૂાલા.
તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ ય કહેવી. છે ષષ્ઠ ગણધર શ્રી મંડિતજીનું સ્તવન ! (જી હે જાણું અવધિ પ્રભુનેએ દેશી)
જી હા છડે મંડિત ગણધરૂ, હો મોર્ય સન્નિવેશ ગામ, છહ વિજયા માતા જેહની, હો ધનદેવ જનકનું નામ ના ભાવિકજન વંદો ગણધર દેવા.
જીહો વીરતણી સેવા કરે, જીહો ભાવ ધરી નિત્યમેવો ભવ એ આંકણી જીહો જન્મ નક્ષત્ર જેહનું મધા, જીહો વરસ ત્રેપન ઘરવાસ, જીહો ચૌદ વરસી છદ્મસ્થમાં, કહો કેવલ સેલ વાસ છે ભ૦ મે ૨છે. જીહો ત્યાશી વરસ સવિ આઉખું, હોસયલ લબ્ધિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org