________________
૨
.
--
--
ચૈત્રી પૂનમનાં દેવવંદન
છે શ્રી સિદ્ધગિરિનું સ્તવન
(રાગ ગોડી, મન લાગે એ-દેશી) ભાવ ભગતિ ભવિજન ધરી, ભેટો એગિરિરાય રે તીરથ વારૂ અતિશય ગુણ એ ગિરિ તણું, એક મુખે ન કહેવાય એ તીરથ વાર છે જોયણું દશ જસ ચુલિકા, પચાસ જોયણવિસ્તાર રે એવા આઠ જોયણ ઉન્નતપણે, એહમાન રુષભને વારે રે એવો રો ઈણ ઠામે આદિસરૂ, સાથે બહુ પરિવાર રાએ રાયણ રૂખ સમોસર્યા, પૂર્વ નવાણું વાર રે
એવો ૩થાવસ્થા સુત મુનિવરૂ,તિમ શુકરાજ મુનીશ રે છે એટલે પથગ શેલગ ઈણ ગિરિ, આપ થયા જગદીશ રે એવો ૪. શાંબ પ્રદ્યુમ્ન આદિ જિહાં, અસંખ્યાત મુનિરાશિરે એવા શાશ્વત સુખ પામ્યા સહી, વંદુ તેહનાં પાયરેમ એ પાપા સીમ ધર સ્વામી ઉપદિશે,પરષદ બારે મઝાર રે એના ઇંદ્ર પ્રતે કહે ભરતમાં, એક શત્રુંજય સારો એવો ૬ો ઈમ નિસુણી એ ગિરિ નમી, આવ્યા કાલિકસૂરિ પાસરાએ પૂછી વિચાર નિગદના, વાત કહી તવ ખાસ રે એવા પ્રતિમા ચિત્ય થયાં ઈહાં, તિમ અસંખ્ય ઉદ્ધાર રે એવચૈત્રી પૂનમ દિન એહને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org