________________
૨૪૦
દેવવંદનમાલા.
છે દ્વિતીય થોય જેડો છે
વિમલાચલ તીરથ સુંદરુ, એકશત અડ નામ સુહંક, ઇતિ ઉપદ્રવ સંહરૂ, જસ નામે લહીએ સુખવરૂ; તસુ સિહરે શ્રી રિસહસરૂ, મૂરતિ છે મહિમા સાયરૂ, જપતાં જસ નામ ગુણાયરૂ, પામીજે શિવસંપદત છેલા આ ચઉવીશી જિનવરે, એક નેમિ વિના ત્રેવીશ વરા, વિમલાચલ આવ્યા સાદરા, જસ સેવે સુરનર કિન્નર; વલી કેડાછેડી મુનીશ્વરાર અણસણ કરી નિવૃત્તિધર, એ તીરથ ફરસો ભવિ નરા, ચૈત્રી પૂનમ દિન ગતડરા ારા ઉપદેશી વાણી જિનેશ્વરે, તે કૃતિપથ આણું ગણધરે, તે અંગાદિક રચના કરે, જિહાં જીવાદિક ભાખ્યા વિવરે; તે નિસુણી ભવિ ઉછાહ ધરે, પુંડરિકાદિક તપ આદરે; તે આગમ જગ દુરમતિ હરે, શિવનારિ મેલ દઢ. કરે વજસેન સૂરીશ્વરની વાણી, સાંભળીને મન મમતા નાણી, પચ્ચખાણ કર્યું તિણ શુભ જાણી, તેહથી થયો વ્યંતર સુર નાણી; તેહ યક્ષ કપદ બહુમાણી, મુજ દુઃખ દેહગ નાંખે તાણી; શ્રી વિજયરાજ ગુરુગુણખાણી, એમ દાન કહે સુણે ભવિ પ્રાણી છે જો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org