SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૨૨૯ રાયણ હેઠે પાદુકા, પૂજી આણંદ એહ ગિરિનો મહિમા અનંત,કણ કરે વખાણ, ચિત્રી પૂનમને દિવસે, તેહ અધિકે જાણ, એહ તીરથ સેવા સદા એ, આણું - ભક્તિ ઉદાર; શ્રી શત્રુંજય સુખદાયકે, દાનવિજય જયકાર . ર છે છે પ્રથમ થય જેડો છે પરમ સુખ વિલાસી, શુદ્ધ ચિદ્રુપભાસી, સહજ રુચિ વિકાસી, મેક્ષ આવાસ વાસી, મદમદન નિવાસી, વિશ્વથી જે ઉદાસી; અષભ જિન અનાસી, વંદીયે તે નિરાસી જિનવર હિતકાર, પ્રાપ્ત સંસાર પાર; કૃત કપટ વિદાર, પૂર્ણ પુણ્ય પ્રચારા; કલિમલમલ હારા, મીતાનંગ ચારા દુઃખ વિપિન કુઠારા, પૂછયે પ્રેમ ધારાારા પ્રબલ નયન પ્રકાશા, શુદ્ધ નિક્ષેપ વાસા વિવિધ નય વિલાસા, પૂર્ણ નાણાવભાસા પરિહરિત કદાસા, દત્ત દુર્વાદિ વાસા - ભવિજન સુણી ખાસા, જૈનવાણું જયાસા રા સકલ સુર વિશિષ્ટા, પાલિતાનેક શિષ્ટા; ગરિમગુણ ગરિષ્ટા, નાસિતાશેષરિષ્ટા, જનમ મરણનિષ્ઠા, દાન ' લીલાપદિષ્ટાફ હરતુ સકલ દુષ્ટા, દેવી ચકા વરિષ્ટા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005629
Book TitleDevvandan Mala
Original Sutra AuthorN/A
AuthorJashwantlal Girdharlal Shah
PublisherJashwantlal Girdharlal Shah
Publication Year1974
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy