________________
૨૩૮
દેવવંદનમાલા
| તૃતીય ચૈત્યવંદના ઋષભ પ્રતિમા મણિમયી, ભરતેશ્વર કીધી તે પ્રતિમા છે ઈણ ગિરિ, એહ વાત પ્રસિદ્ધિ દેખે દરિ. સણ કોય જાસ, માનવ ઈણ લોકે, ત્રીજે ભવે જે મુક્તિ ચિગ્ય, નર તેહ વિલેકે, સ્વર્ણગુફા પશ્ચિમ દિશે એ,
એ છે જાસ અહિઠાણ, દાન સુહંકર વિમલગિરિ, તે પ્રણમું હિત આણ૩.
અહીંયા ભક્તામર સ્તોત્ર કહીને જે પૂર્વે વિધિ લખે છે, તેથી ગુણ વિધિ કરવો. ભક્તામર માટે જુઓ પાનું ૧૦૩ | દેવવંદનનો પાંચમે જોડો છે
છે પ્રથમ ચૈત્યવંદન સગરાદિક નરપતિ અનેક, ઈણે પર્વત આવ્યા; વિવિધ વિચિત્ર વિરાજમાન,પ્રાસાદ કરાવ્યા; ભક્તિ ધરી જિનવર તણી, બહુ પ્રતિમા થાપી, તિણે મહિચલમાં તેહની, કરતિ અતિ વ્યાપી, સુરપતિ નરપતિના થયા એ, ઈહિ બહુ ઉદ્ધાર તે શત્રુંજ્ય સેવિયે, દાન સકલ સુખકાર છે ૧ છે
| દ્રિતીય ચૈત્યવંદન એહ ગિરિ ઉપર આદિ દેવ, પ્રભુ પ્રતિમા વદે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org