Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 24
________________ ૧૨ કયા જીવોને કેટલા દર્શન, જ્ઞાન, અજ્ઞાન, ઉપયોગ કુલ જીવભેદ દર્શન જ્ઞાન અજ્ઞાન ઉપયોગ એકેન્દ્રિય ૧ (અચક્ષુ) x (મિથ્યાષ્ટિ) ૨ (મતિ-શ્રુત) ૩ બેઈન્દ્રિય ૧ (અચક્ષુ) , , , ૨ (મતિ-કૃત) ૨ (મતિ-બુત) , , , , તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય ૨ (ચ૭- ૨ (મતિ-ગૃત) ૨ (મતિ-બુત) ૬ સં. પં. તિર્યંચ અચલુ) સંમૂ. મનુષ્ય ૨ (ચક્ષુ-અચલુ) x (મિથ્યાદૃષ્ટિ) ૨ (મતિ-બુત) ૪ ગર્ભજ તિર્યંચ ૩ (ચક્ષુ- ૩ (મતિ-શ્રુત- ૩ (મતિ-શ્રુત- ૯ દેવ-નારક અચલુ-અવધિ) અવધિ) વિભંગ) ગર્ભજ મનુષ્ય ૪ (અચસુદર્શન અને મતિ-શ્રુતજ્ઞાન કે અજ્ઞાન સર્વ સંસારી જીવોને હોય જ, ચક્ષુદર્શન ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિયને હોય, અવધિદર્શન અને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન સર્વ દેવ-નારકને હોય અને ગર્ભજ તિર્યંચ-ગર્ભજ મનુષ્યને હોય પણ ખરા અને ન પણ હોય, મન:પર્યવજ્ઞાન સાધુને જ હોઈ શકે (હોય પણ ખરા અને ન પણ હોય, કેવલદર્શન અને કેવલજ્ઞાન કેવલી ભગવંતોને જ હોય.) મનુષ્યમાં બધાને ૨ જ્ઞાન કે ૨ અજ્ઞાન હોય જ. જેમને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેમને 3 જ્ઞાન કે ૩ અજ્ઞાન હોય, જેમને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન અને ઉત્પન્ન થયો હોય તેમને ૪ જ્ઞાન હોય; અને જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેમને એક જ કેવલજ્ઞાન જ હોય, બાકીના ન હોય. વત્સ : ગુરુજી ! ઈન્દ્રિય પર્યાપ્તિએ અપર્યાપ્તા જીવોને ઈન્દ્રિયો વિના અચકુદર્શન કઈ રીતે સંભવે? ગુરુજી: વત્સ! અપર્યાપ્ત અવસ્થામાં જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના લયોપશમ રૂ૫ લબ્ધિ (શક્તિ) સ્વરૂપે ભાવ ઈન્દ્રિયો હોય છે, તેમ દર્શનાવરણીય કર્મના લયોપશમ રૂ૫ દર્શન શક્તિ સ્વરૂપે ભાવ અચકુદર્શન હોય છે. અહીં સૂક્ષ્મ ભાવ મન રૂ૫ અચક્ષુદર્શન સમજવું. કેમકે એકેન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને (દ્રવ્યમન ન હોવા છતાં) ક્ષયોપશમ રૂ૫ ભાવમન તો અવશ્ય છે. -: સ્વાધ્યાયમુખ્ય પ્રશ્નો : (૧) દર્શન, દર્શનોપયોગ, જ્ઞાન અને જ્ઞાનોપયોગની વ્યાખ્યા લખો. (૨) દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ સંસારી જીવોને, કેવલીને અને સિદ્ધોને કેવી રીતે હોય? સમજાવો. (૩) દર્શન, જ્ઞાન અને અજ્ઞાનના ભેદો વ્યાખ્યા સાથે લખો. (૪) ચક્ષુ- અચકું દર્શન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉદાહરણ આપીને સ્પષ્ટ કરો. (૫) જ્ઞાન એ અજ્ઞાનરૂપે અને અજ્ઞાન એ જ્ઞાનરૂપે કયારે બને ? ઉદાહરણ આપો. (૬) ઉપયોગના ૧૨ પ્રકાર જણાવો. (૭) કયા જીવને કેટલા અને કયા દર્શન, જ્ઞાન, અજ્ઞાન અને ઉપયોગ હોય ? (૮) ઈન્દ્રિય પર્યાપતિએ અપર્યાપ્તને ઈન્દ્રિયો વિના અચકું દર્શન કઈ રીતે સંભવે? થાવર બિ તિસુ અચકખૂ, ચઉરિંદિ તદગં સુએ ભણિયું ! મહુઆ ચઉર્દસસિણો, સેસેસુ તિગં તિગંભણિય | ૧૯ / અજ્ઞાણ નાણ તિય તિય, સુર-તિરિ-નિરએ ચિરે અનાણદુર્ગા નાણજ્ઞાણ ૬ વિગલે, મણુએ પણ નાણ તિ અનાણા ll ૨૦ | સચ્ચેઅર મીસ અસચ્ચ-મોસ મણ વય વિકબિ આહારે | ઉરલ મીસા કમ્મણ, ઈય જગા દેસિયા સમએ ll ૨૧] ઈકારસ સુર નિરએ, તિરિએસુ તેર પન્નર મણુએ ! વિગલે ચઉ પણ વાએ, ગતિગં થાવરે હોઈ | ૨૨ ll તિ અનાણ નાણ પણ ચઉ, દંસણ બાર જિઅ-લખણુ-વઓગા ઈચ બારસ ઉવઓગા, ભણિયા તેલુક્કદંસીહિં | ૨૩ . ઉવઓગા મણુએસુ બારસ, નવ નિરય-તિરિય-દેવેસુ ! વિગલદુગે પણ છઉં, ચઉરિદિસુ થાવરે તિયાં | ૨૪ ગાથાર્થ સ્થાવર, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને વિષે અચસુદર્શન, ચઉરિન્દ્રિયને વિષે (તદગં) બે દર્શન, મનુષ્યો ચાર દર્શન વાળા અને (એસેસ) બાકીનાઓને વિષે ત્રણ-ત્રણ દર્શન (સુએ) શ્રુતજ્ઞાનમાં કહેલા છે. દંડક પ્રકરણ-૪૬ દંડક પ્રકરણ-૪૫

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37