________________
કિંચિતૢ-વક્તવ્ય
૧૫
અવસૂરિ છે. પ્રથમ પ્રતિને પ્રથમ પરિશિષ્ટમાં છપાયેલી અવસૂરિ સાથે મેળવી જોતાં ખાસ કરીને એના પ્રારમ્ભમાં મે પડ્યો તેમજ અન્તમાં એક પદ્ય વધારે માલૂમ પડ્યાં, પરંતુ ખીજા પાઠનું સામ્ય વિચારતાં આને પ્રથમ અવસૂરિથી સ્વતંત્ર ગણી તેને અન્તમાં સ`પૂર્ણ પ્રસિદ્ધ કરવાની મને જરૂર ન લાગી. આથી પાટાન્તરે આપી મે' ચલાવી લીધું છે.
ત્રીજા તેમજ ચાથા પરિશિષ્ટગત Ôાત્રા ચમકમદ્ધ હાવાથી તેની ટીકા આપવાની આવશ્યકતા તે હું સ્વીકારૂં છું. આની ટીકાની પ્રતિ કાઇ જ્ઞાન-ભ‘ડારમાં હોય તા તે મેળવવા માટે મેં તપાસ કરી જોઇ, પરંતુ તેમાં હું ફત્તેહુમંદ થયા નહી. કોઇ મહાશય પાસે તેવી પ્રતિ હોય અથવા તે તે કત્યાંથી મળી શકશે તે જાણવામાં હોય તે તે નિવેદન કરવા કોઇ મહાનુભાવ કૃપા કરશે તે તેમના ઉપકાર પૂર્વક આ બે પ્રસિદ્ધ કરવામાં આવશે.
અત્યારે તે મારી વિનતિ સ્વીકારી શ્રીવિજયસિદ્ધિસૂરિના સતાનીય મુનિરાજ શ્રીકલ્યાણુવિજયે તૈયાર કરી મેકલેલ તૃતીય પરિશિષ્ટની અવર તેમજ ચતુર્થ પરિશિષ્ટ માટે પ્રવર્તકજીના જ્ઞાન—ભ‘ડારની પ્રતિગત ટિપ્પણુ તેમજ આ એના મે યથામતિ તૈયાર કરેલ અનુવાદ સુન્ન પાઠકના કર–કમલમાં અર્પી સ‘તોષ માનું છું,
પતિ લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી પાટણના ભંડારના ગ્રન્થાનું સૂચી–પત્ર તૈયાર કરી રહ્યા છે એ વાતની મને ખબર પડતાં ભૂમિકાના પ્રુફની એક નકલ મૈં તેમના ઉપર પણ મેકલી આપી હતી, કેમકે આમાં એવા કેટલાક ગ્રન્થા વિષે પ્રકાશ પાડવા બાકી રહેતા હતા. આ પ્રુફ જોઈ જઇ તેમાં જે સુધારા વધારા તેમણે સૂચવ્યાં છે તે બદલ હું તેમના પણ અત્ર ઉપકાર માનું છું.
અંતમાં જે જે સવ્યક્તિએ મને આ ગ્રન્થના સંશોધનાદિક કાર્યમાં સહાયતા કરી છે તેના ફરીથી ઉપકાર માનતા તેમજ
“ જીતઃ વજન વાળ, મવલ્યેય મમાતઃ । ન્તિ દુર્ગનાતંત્ર, સમાધાંત લગ્નનાઃ ॥ ? ॥ ’
એ તરફ પાઠક–વનું સવિનય ધ્યાન ખેંચતા હું વિરમું છું.
ભગતવાડી, ભુલેશ્વર, મુંબઈ. વિક્રમ સંવત્ ૧૯૮૩ કાર્તિક શુકલ પ્રતિપ
Jain Education International
સુજ્ઞસેવક
હીરાલાલ રસિકદાસ કાપડિયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org