________________
પહેલે ભાગ
૫૯ શકે તેમ નથી. આત્મા ઉપર જે બીજા કેઈ પદાર્થની અસર થતી જ ન હેત, તે જીવ કદી પણ સંસારમાં ભટકતે ન હોત ! આત્મા ઉપર કર્મની અસર છે, માટે જ આપણે સંસારમાં ભટકીએ છીએ ને? આત્મા ઉપર કર્મની અસર છે, માટે જ આવી ઉત્તમ સામગ્રી મળવા છતાં ય, સંસારને તમારો રાગ હાલતે નથી ને? આત્મા ઉપર કર્મની કશી જ અસર થતી નથી, એવું કહેનારાને પૂછે કે તો સંસારના સુખને લોભ આત્માને હોય? આત્મા સંસારના સુખના લેભે જ સંસારમાં ભટકાવનાર કર્મને બાંધે છે ને? સંસારના સુખ ઉપરને રાગ ખસે અને એના ઉપર દ્વેષ પ્રગટે, એ ક્યારે બને? લઘુકર્મિતા થાય તે ! લઘુકર્મિતા કયારે થાય ? શ્રી જિનવાણીનું શ્રવણ, એ વગેરે પણ લઘુકર્મિતાને પામવાના ઉપાય છે. લઘુકર્મિતા સાધે આત્મા, પણ તેમાં ઉપદેશ નિમિત્ત બની શકે. જે આત્મા ઉપર બીજા કે પદાર્થની અસર જ થતી ન હોત, તે ઉપદેશ દેવાનું પણ માંડી વાળવું પડત. કર્મે આપેલા સુખ-દુઃખના જ રાગી-દ્વેષીને ધર્મની સાથે
શું લાગે-વળગે છે? શું આત્માને સ્વભાવ, સંસારના સુખને લોભ કરવાને છે? વિષયેના અભિલાષ અને કષાને ધમધમાટ, એ શું આત્માનો સ્વભાવ છે ? નહિ જ, તે આ બધું તેના પ્રતાપે છે? કર્મના રોગના પ્રતાપે! કર્મની આત્મા ઉપર આ જેવીતેવી અસર નથી. કર્મને વેગ હોવા છતાં પણ, ભવલઘુતાની સાથે જે લઘુકર્મિત થાય, તે જ “સંસારના સુખના લેજે. આત્માને કેટલો બધો પાયમાલ કરી નાખ્યો છે એને ખ્યાલ