Book Title: Char Gatina Karno Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 373
________________ જૈન દૃષ્ટિએ િિદિન અને પર્યારાધન - સંબંધી – સંગ્રહાત્મક માટા ગ્રન્થ [સને ૧૯૫૫ માં પ્રગટ થશે ] સને ૧૯૫૪ ના ડીસેમ્બરની ૩૧ મી તારીખ પહેલાં શ્રી જૈન પ્રવચનના સને ૧૯૫૫ના લવાજમ તરીકે જે ગ્રાહકાએ રૂા. ૧૨-૦-૦ ભર્યાં હશે, તેમને ‘ ચાર ગતિનાં કારણા-પહેલા ભાગ ’ એ ગ્રન્થ ઉપરાન્ત, આ માટે ગ્રન્થ પણ વિના મૂલ્યે આપવામાં આવશે. આ તકને આપ ચૂકશે નહિ. છૂટક નકલનું મૂલ્ય રૂા. ૧૧-૦-૦ રાખ્યું છે. શ્રી જૈન પ્રવચન કાર્યાલય ઠે. શેઠ શ્રી મનસુખભાઈની પાળ સામે, કાલુપુર રાડ–અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 371 372 373 374