________________
જૈન દૃષ્ટિએ
િિદિન અને પર્યારાધન
- સંબંધી –
સંગ્રહાત્મક માટા ગ્રન્થ
[સને ૧૯૫૫ માં પ્રગટ થશે ]
સને ૧૯૫૪ ના ડીસેમ્બરની ૩૧ મી તારીખ પહેલાં શ્રી જૈન પ્રવચનના સને ૧૯૫૫ના લવાજમ તરીકે જે ગ્રાહકાએ રૂા. ૧૨-૦-૦ ભર્યાં હશે, તેમને ‘ ચાર ગતિનાં કારણા-પહેલા ભાગ ’ એ ગ્રન્થ ઉપરાન્ત, આ માટે ગ્રન્થ પણ વિના મૂલ્યે આપવામાં આવશે. આ તકને આપ ચૂકશે નહિ. છૂટક નકલનું મૂલ્ય રૂા. ૧૧-૦-૦ રાખ્યું છે.
શ્રી જૈન પ્રવચન કાર્યાલય
ઠે. શેઠ શ્રી મનસુખભાઈની પાળ સામે, કાલુપુર રાડ–અમદાવાદ