________________
૧૨૪
ચાર ગતિનાં કારણે
બની શકે–એવી દ્રવ્ય કિયાઓ પણ માત્ર ચરમાવર્તમાં જ સંભવે, પણ ચરમાવર્તમાં આવવા માત્રથી કાંઈ વળે નહિ. નાલાયકાતને ય સાચે ખ્યાલ જોઈએ?
એ વાત નક્કી કે–ચરમાવર્તને પામ્યા પહેલાં, મોક્ષને આશય ન આવે, તેમાં, કાળની પ્રતિકૂળતા એ મહત્ત્વનું કારણ પણ ચરમાવર્ત તે આત્માના પુરૂષાર્થને કાળ છે. અધ્યાત્મને આશ્રયીને પુરુષાર્થ કરવાનું મન થાય, તો તે ચરમાવર્ત કાળમાં જ થાય. આવા કાળને પામવા છતાં પણ અને આવા કાળમાં ઉત્તમ સામગ્રીને વેગ થયા છતાં પણ, આપણે જે શ્રી જિનવાણીને ઝીલી શકીએ નહિ, તે શું કહેવાય ? સમેટી નાલાયકી.
ખરેખર, આ કાળમાં અને આવી ઉત્તમ સામગ્રીના ચોગમાં પણ “સંસાર તજવા જેવું છે–એમ લાગે નહિ અને મોક્ષને આશય પ્રગટે નહિ, તે આપણામાં હજુ ઘણી નાલાયકાત છે, એમ તમને લાગવું જ જોઈએ. હજુ પણ આપણી નાલાયકાત જીવતી ને જાગતી છે, એનું જે તમને ભાન થાય, તે એને ઉપાય ઝટ થાય. જેને “હું નાલાયક છું – એમ લાગે, તે પિતાની નાલાયકીને કાઢવાની અને લાયકાતને મેળવવાની કેશિષ કરે કે નહિ? પણ, તમે, તમારા અન્તઃકરણમાં તમને પિતાને નાલાયક માને છે ખરા? આપણે જેવા છીએ, તેવા આપણને માનતા નથી; આપણને આપણી નાલાયકીનું ખરેખરૂં ભાન નથી; એનાથી પણ ઘણી મોટી પંચાત ઉભી થઈ ગઈ છે. માણસ જ્યારે સાચા દિલથી પિતાને નાલાયક માને છે, ત્યારે એનાથી પિતાની નાલાયકી ખમી